Ambaji: અંબાજીમાં રોપ વે 6 દિવસ બંધ, પગથિયા ચઢીને જવું પડશે

  • Gujarat
  • February 28, 2025
  • 0 Comments

Ambaji News:  શક્તિ પીઠ અંબાજીમાં ગબ્બર ખાતે આવેલી રોપ વે સુવિધ 6 દિવસ માટે બંધ રહેવાની છે. રોપ વેનું મેન્ટેન્સ સર્વિસ કામ કરવાનું હોવાથી સેવા બંધ રખાઈ છે. અંબાજીમાં આવતા ભક્તો ચાલીને દર્શન કરી શકશે. અંબાજી મંદિરમાં શકિતદ્રારે દર્શન કરી ભકતો ગબ્બર પર દર્શન કરવા જતા હોય છે. જોકે વરિષ્ઠ નાગરિકો ઉંમર વધુ હોયો તે ગબ્બર ચઢી શકતાં નથી. તેઓ રોપવેથી દર્શન કરવા જતાં હોય છે. પરંતુ રોપ-વે 6 દિવસ મેઇન્ટેનન્સ સર્વિસના કારણે બંધ રહેશે,રોપ-વે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે. જેથી ચાલીને જવું પડશે.

આ તારીખથી સેવા બંધ
તારીખ 3 થી 8 માર્ચ સુધી રોપવે સેવા બંધ રાખવામાં આવનાર છે. જે બાદ 9 માર્ચથી ફરીથી રાબેતા મુજબ સેવા શરૂ કરી દેવામાં આવશે.

અંબાજી ભક્તોની આસ્થાનું કેન્દ્ર

gujarat famous ambaji temple spiritual importance in history

શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું જગત વિખ્યાત મા જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. મા અંબાના ધામમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે. મા અંબાના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર મા જગતજનની અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે ભક્તો પગથિયા ચઢીને અને રોપ વેની સેવાનો લાભ લઇ ગબ્બર પર્વતની ટોચ પર આવેલા માતાજીના દર્શન કરવા પહોંચે છે. ત્યારે આવનાર દિવસોમાં ગબ્બર પર્વત પર રોપ વેની સેવા 6 દિવસ સુધી બંધ રહેશે.

Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?

ઘરના છોકરા ઘંટી ચાટે અને સંસ્થાને આટો

Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?

આ પણ વાંચોઃ  Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?

આ પણ વાંચોઃ Pune Rape Case: બસમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર શખ્સ ઝડપાયો

આ પણ વાંચોઃ Gujarat bicycle scam: રાજસ્થાનમાં 3857માં મળતી સાયકલ ગુજરાતમાં રુ. 4444માં, હજુ વિદ્યાર્થિનીઓને નથી મળી સાયકલ

Related Posts

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?
  • October 13, 2026

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં શિક્ષણના અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક…

Continue reading
Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું
  • October 13, 2026

Gandhinagar Municipal Election Results: ગુજરાતની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Police Contempt Petition: પત્રકારોને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતાં રોકવાનો આરોપ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી

  • October 13, 2026
  • 3 views
Delhi Police Contempt Petition: પત્રકારોને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતાં રોકવાનો આરોપ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી

Nadeem Khan Delhi HC Case: ‘તમે ઘરમાં કેવી રીતે ઘૂસી શકો?’, નદીમ ખાનને રોકવાના આરોપો પર દિલ્હી હાઈકોર્ટની પોલીસને ફટકાર

  • October 13, 2026
  • 5 views
Nadeem Khan Delhi HC Case: ‘તમે ઘરમાં કેવી રીતે ઘૂસી શકો?’, નદીમ ખાનને રોકવાના આરોપો પર દિલ્હી હાઈકોર્ટની પોલીસને ફટકાર

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?

  • October 13, 2026
  • 5 views
RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?

Angomcha Bimol Akoijam FIR: કોંગ્રેસના સાંસદ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજમ સામે FIR, JNUમાંથી દૂર કરાયા બાદ પોલીસ કાર્યવાહી

  • October 13, 2026
  • 6 views
Angomcha Bimol Akoijam FIR: કોંગ્રેસના સાંસદ પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજમ સામે FIR, JNUમાંથી દૂર કરાયા બાદ પોલીસ કાર્યવાહી

Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું

  • October 13, 2026
  • 7 views
Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું

Shehzad Akbar-Asim Munir: ઇમરાન ખાનના ભૂતપૂર્વ સહયોગીનો આરોપ, આસિમ મુનીર પાકિસ્તાનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો

  • October 13, 2026
  • 8 views
Shehzad Akbar-Asim Munir: ઇમરાન ખાનના ભૂતપૂર્વ સહયોગીનો આરોપ, આસિમ મુનીર પાકિસ્તાનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો