Rajkot: ચાલુ બસે ડ્રાઈવરને મસાલો ઘસવો ભારે પડ્યો, કરાયો સસ્પેન્ડ

 Rajkot BRTS:  રાજકોટમાં ચાલુ બસે ડ્રાઈવરને સ્ટેયરિંગ પર મસાલો ચોળવો ભારે પડ્યો છે. BRTS બસના ડ્રાઈવરની કરતૂતનો વીડિયો વાઈરલ થતાં જ તાત્કાલિક ધોરણે તંત્રએ સસ્પેન્ડ કરી દીધો છે.

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર BRTS ડ્રાઈવર બેફામ બન્યો હતો. વીડિયોમાં તે પૂરપાટે બસ હંકારી મસાલો મસળતો જોવા મળે છે. તે પણ બસના સ્ટેયરિંગ પર. આ હરકતનો વીડિયો કોઈએ ઉતારી સોશિયલ મિડિયામાં વાઈરલ કરી દીધો હતો. જેથી વીડિયો ખૂબ વાઈલ થતાં તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધો છે.

બસ ચાલક E25 નંબરની BRTS બસ ચલાવી રહ્યો છે. તે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જઇ રહ્યો છે. આ વીડિયો વાઈરલ થયા બાદ લોકોમાં રોષ ભભૂક્યો હતો.  વીડિયો જોયા બાદ રાજકોટ કોર્પોરેશન દ્વારા ડ્રાઈવરને કડક પગલાં ભરવામાં આવ્યા છે અને મોરી ઈન્દ્રજીતસિંહ અજીતસિંહ નામના  ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દીધો છે.

 

આ પણ વાંચોઃ Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

આ પણ વાંચોઃ Video leak: રાજકોટ બાદ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ થતાં ખળભળાટ

 

 

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

  • November 3, 2026
  • 4 views
Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

Rahul Gandhi Chalo Delhi March: દિલ્હીની SIR વિરોધી રેલીમાં Gen Zની મોટી ભાગીદારી, રાહુલ ગાંધીની ‘ચલો દિલ્હી’ કૂચમાં દેશભરમાંથી ઉમટ્યા યુવાનો

  • November 3, 2026
  • 7 views
Rahul Gandhi Chalo Delhi March: દિલ્હીની SIR વિરોધી રેલીમાં Gen Zની મોટી ભાગીદારી, રાહુલ ગાંધીની ‘ચલો દિલ્હી’ કૂચમાં દેશભરમાંથી ઉમટ્યા યુવાનો

Gen Z Protest Against Modi: ભારતમાં SIR વિવાદથી Gen Zમાં નારાજગી, મોદી સરકાર સામે યુવાનોનું આંદોલન બન્યું નવો રાજકીય પડકાર

  • November 3, 2026
  • 9 views
Gen Z Protest Against Modi: ભારતમાં SIR વિવાદથી Gen Zમાં નારાજગી, મોદી સરકાર સામે યુવાનોનું આંદોલન બન્યું નવો રાજકીય પડકાર

Delhi Police Protest: દિલ્હી પોલીસમાં આંતરિક વિવાદ વધ્યો, અધિકારીઓની બદલીના વિરોધમાં 100 જવાનોનું પ્રદર્શન, નેહા બોરાએ ઉઠાવ્યા કલમ 163 અંગે સવાલ

  • November 3, 2026
  • 12 views
Delhi Police Protest: દિલ્હી પોલીસમાં આંતરિક વિવાદ વધ્યો, અધિકારીઓની બદલીના વિરોધમાં 100 જવાનોનું પ્રદર્શન, નેહા બોરાએ ઉઠાવ્યા કલમ 163 અંગે સવાલ

Rahul Gandhi vs Narendra Modi: રાહુલ ગાંધીનો PM મોદી પર વિદેશી મદદથી સત્તામાં આવવાનો આરોપ, ખુલ્લી ચર્ચાનો પડકાર

  • November 3, 2026
  • 12 views
Rahul Gandhi vs Narendra Modi: રાહુલ ગાંધીનો PM મોદી પર વિદેશી મદદથી સત્તામાં આવવાનો આરોપ, ખુલ્લી ચર્ચાનો પડકાર

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

  • November 2, 2026
  • 4 views
Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર