છાતીમાં દુ:ખાવો ઉપડતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને કરાયા AIIMSમાં દાખલ

  • India
  • March 9, 2025
  • 0 Comments
  • છાતીમાં દુ:ખાવો અને બેચેની થતાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખરને કરાયા AIIMSમાં દાખલ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (73 વર્ષ)ને રવિવારે વહેલી સવારે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે.

સૂત્રોએ જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને અસ્વસ્થતા અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. ધનખરને સવારે લગભગ 2 વાગ્યે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોનું એક જૂથ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યું છે.

ધનખરને AIIMSના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટ (CCU)માં દાખલ કરવામાં આવ્યા છે.

સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે ઉપરાષ્ટ્રપતિની હાલત સ્થિર છે અને તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ધનખર AIIMSમાં દાખલ થયા બાદ તરત જ તેમની તબિયત પૂછવા એઈમ્સ પહોંચ્યા છે.

આ પણ વાંચો- અમેરિકામાં મંદિરોમાં તોડફોડ- પીએમ મોદી અને હિન્દુ સમાજ વિરૂદ્ધ લખાયા આપત્તિજનક સૂત્રો

Related Posts

ગ્યાનેશ કુમાર અને તંત્ર પર પુરતો કાબૂ છતાં બ્રહ્માંડ પુરુષને ફૂટબોલ રમવું પડ્યું!
  • April 28, 2026

ઝાલ મુડીના ભવ્ય નજરાણાં બાદ મહાપુરુષે મેદાનમાં ફોટો પડાવ્યાં. નરેન્દ્ર મોદી હાલ બે દિવસના સિક્કિમ પ્રવાસ પર છે, પણ પશ્ચિમ બંગાળની ચૂંટણી પર પુરતું ધ્યાન. PM Modi in Sikkim: છેલ્લાં…

Continue reading
Mumbai: મુંબઈમાં તરબૂચ ખાધા બાદ એકજ પરિવારના ચાર સભ્યોના ભેદી મોત
  • April 28, 2026

Mumbai: મુંબઈના બઈના પાયધુની વિસ્તારમાં તરબૂચ આરોગ્યા બાદ એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થતાં ભારે ચકચાર મચી ગઇ છે.મૃતકોએ રાત્રે બિરયાની ખાધા બાદ તરબૂચ આરોગ્યુ હતું.મુંબઈ પોલીસ સૂત્રોના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ

  • April 28, 2026
  • 5 views
જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ

ચૂંટણી પહેલાંનો પ્રજાનો BJP વિરોધ વધુ એકવાર EVM સુધી ના પહોંચ્યો

  • April 28, 2026
  • 5 views
ચૂંટણી પહેલાંનો પ્રજાનો BJP વિરોધ વધુ એકવાર EVM સુધી ના પહોંચ્યો

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!

  • April 28, 2026
  • 11 views
પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!

ગ્યાનેશ કુમાર અને તંત્ર પર પુરતો કાબૂ છતાં બ્રહ્માંડ પુરુષને ફૂટબોલ રમવું પડ્યું!

  • April 28, 2026
  • 6 views
ગ્યાનેશ કુમાર અને તંત્ર પર પુરતો કાબૂ છતાં બ્રહ્માંડ પુરુષને ફૂટબોલ રમવું પડ્યું!

Education Department: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ; બાળકોને 12 વાગ્યે છોડી મુકવા શાળાઓને આદેશ

  • April 28, 2026
  • 13 views
Education Department: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ; બાળકોને 12 વાગ્યે છોડી મુકવા શાળાઓને આદેશ

Asaram: અમદાવાદમાં આસારામ બાપુના આશ્રમ સામેની સરકારની કાર્યવાહી પર રોક લગાવતી સુપ્રીમ કોર્ટ

  • April 28, 2026
  • 20 views
Asaram: અમદાવાદમાં આસારામ બાપુના આશ્રમ સામેની સરકારની કાર્યવાહી પર રોક લગાવતી સુપ્રીમ કોર્ટ