Ahmedabadમાં સાગમટે 1543 પોલીસકર્મીઓની બદલી, જુઓ યાદી

Ahmedabad: અમદાવાદમાં 1543 પોલીસકર્મીઓની બદલી કરી નાખવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજવતા પોલીસકર્મીઓની બદલી કરાઈ છે. આ બદલીની જાહેરાત 11 માર્ચ 2025ના મંગળવારના રોજ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક ખાતાઓમાંથી બદલીનો દોર ચાલુ રહે છે. કારણ કે એક જ જગ્યાએ રહેવાથી અધિકારીઓમાં રોફ અને ભ્રષ્ટાચાર વધી જતાં હોય છે.

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે આ બદલી કરી નાખી છે. પાંચ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI, હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલની બદલીઓ કરાઈ છે.

અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે જી એસ મલિકે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓએ પોલીસ કર્મચારીઓની ફરજનો કાર્યકાળ ચકાસ્યો હતો. જેમાં એકજ જગ્યા પર કેટલાક પોલીસ કર્મીઓ લાંબા સમયથી ફરજ બજાવતા હતા. જેને લઈ જી.એસ. મલિક દ્વારા 1543 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.

નીચેની લીંક દ્વારા જાણો કોની કરાઈ બદલી?

Ahmedabad-police-transfer-1

આ પણ વાંચોઃ 80 વર્ષના પિતાએ 52 વર્ષના પુત્રને મારી દીધી ગોળી; પિતાને લગ્ન કરવા હતા ને પુત્ર ના પાડતો હતો

Related Posts

Gujarat Air Pollution Deaths: ગુજરાતમાં પ્રદૂષણથી બિમારીમાં 370 ટકાનો વધારો, 30 હજાર મોત
  • November 18, 2026

Gujarat Air Pollution Deaths: ગુજરાતમાં પ્રદૂષણથી બિમારીમાં 370 ટકાનો વધારો, 30 હજાર મોત દિલીપ પટેલ અમદાવાદ, 18 નવેમ્બર 2026 ગુજરાતમાં પ્રદૂષણ સંબંધિત બીમારીઓ સાથે જોડાયેલા દાવાઓની સંખ્યા નાણાકીય વર્ષ 23 માં…

Continue reading
Gujarat Revenue Growth: મોદી રાજના 25 વર્ષમાં ગુજરાત સરકારની આવકમાં 2 હજાર ટકાનો વધારો, મુખ્ય પ્રધાન થતાં વેરામાં ગોટાળા બહાર આવ્યા હતા
  • November 18, 2026

Gujarat Revenue Growth: મોદી રાજના 25 વર્ષમાં ગુજરાત સરકારની આવકમાં 2 હજાર ટકાનો વધારો, મુખ્ય પ્રધાન થતાં વેરામાં ગોટાળા બહાર આવ્યા હતા દિલીપ પટેલ અમદાવાદ, 18 નવેમ્બર 2026 2001-02માં મોદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi Statement: રાહુલ ગાંધીનો BJP-RSS પર પ્રહાર, કહ્યું- ભય અને નફરત પ્રેમનો અનુભવ કરતાં રોકે છે

  • November 18, 2026
  • 2 views
Rahul Gandhi Statement: રાહુલ ગાંધીનો BJP-RSS પર પ્રહાર, કહ્યું- ભય અને નફરત પ્રેમનો અનુભવ કરતાં રોકે છે

Gujarat Air Pollution Deaths: ગુજરાતમાં પ્રદૂષણથી બિમારીમાં 370 ટકાનો વધારો, 30 હજાર મોત

  • November 18, 2026
  • 4 views
Gujarat Air Pollution Deaths: ગુજરાતમાં પ્રદૂષણથી બિમારીમાં 370 ટકાનો વધારો, 30 હજાર મોત

Gujarat Revenue Growth: મોદી રાજના 25 વર્ષમાં ગુજરાત સરકારની આવકમાં 2 હજાર ટકાનો વધારો, મુખ્ય પ્રધાન થતાં વેરામાં ગોટાળા બહાર આવ્યા હતા

  • November 18, 2026
  • 6 views
Gujarat Revenue Growth: મોદી રાજના 25 વર્ષમાં ગુજરાત સરકારની આવકમાં 2 હજાર ટકાનો વધારો, મુખ્ય પ્રધાન થતાં વેરામાં ગોટાળા બહાર આવ્યા હતા

Sonia Gandhi Book Launch: સોનિયા ગાંધીએ ‘Belonging’ પુસ્તક કેમ લખ્યું? પરિવાર વિશે ઉપજાવવામાં આવેલી ખોટી વાતોથી દુઃખી હોવાનો કર્યો ખુલાસો

  • November 17, 2026
  • 4 views
Sonia Gandhi Book Launch: સોનિયા ગાંધીએ ‘Belonging’ પુસ્તક કેમ લખ્યું? પરિવાર વિશે ઉપજાવવામાં આવેલી ખોટી વાતોથી દુઃખી હોવાનો કર્યો ખુલાસો

INDIA Alliance SIR Petition: SIR વિવાદમાં રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનના 48 સવાલ, ચૂંટણી પંચના અધિકારીઓને સોગંદનામું આપવા માગ

  • November 17, 2026
  • 6 views
INDIA Alliance SIR Petition: SIR વિવાદમાં રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનના 48 સવાલ, ચૂંટણી પંચના અધિકારીઓને સોગંદનામું આપવા માગ

SC on Yamuna River Pollution: યમુના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની કડક ટકોર, 37 STPમાંથી એક પણ ધોરણોનું પાલન કરતું નથી

  • November 17, 2026
  • 6 views
SC on Yamuna River Pollution: યમુના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટની કડક ટકોર, 37 STPમાંથી એક પણ ધોરણોનું પાલન કરતું નથી