Vadodara: આ છે વડોદરા પોલીસ: દારુ પીધેલા 31 લોકો ઝડપાયા તો કડક કાર્યવાહીને બદલે શપથ લેડાવ્યા?

Vadodara News: વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે હોળીની(13 માર્ચ)ની મોડી રાત્રે અકસ્માતમાં 8 લોકોને કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું મોત હતુ. આ કેસમાં સ્થાનિક કારચાલક રક્ષિત ચૌરસિયા અને તેની સાથે રહેલા યુવકનો પોલીસે તત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો. જેમાં ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતુ. ત્યારે હવે ખરાબ છાપ ભૂંસવા માગતી પોલીસ અનેક મથામણો કરી રહી છે.

વડોદરામાં રક્ષિત ચૌરસિયાએ કરેલા અકસ્માત ભારે ઉહાપોહ મચી ગયો છે.  બાદ પોલીસ નશીલા પદાર્થો પીને ગાડી હાંકતાં લોકો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર અને પોલીસ ટીમે ડ્રિક એન્ડ ડ્રાઈવના કેસમાં ઝડપાયેલા 31 શખ્સોને વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા હતા. જેના વીડિયો પણ સામે આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું શપથ લેવડાવીથી લોકો દારુ નહીં પીવે? દારુ નહીં પીવે તેની ખાતરી શું? અહીં પોલીસની કડક કાર્યવાહીની જરુર નથી લાગતી? શું ફરી કોઈ રક્ષિત જેવો કોઈ પાકશે તો?

જો કે હાલ તો નશો કરી વાહન ચલાવનારને શપથને સાથે તેમની વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે આ કાર્યવાહીમાં પોલીસ ભીનુ તો નહીં સંકેલી તેવી આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: મંદિર બચાવવા લડતાં પૂજારીએ ગળાફાંસો ખાધો, પુત્રના ગંભીર આક્ષેપ

આ પણ વાંચોઃ ‘કાલસર્પ’ એક યોગ, દોષ નથી! ભ્રમ તોડવાની જરૂર! | KAAL SARP

આ પણ વાંચોઃ Kheda: શિક્ષિકાને નશીલો શેરડીનો રસ પીવડાવી લૂંટી લીધી

આ પણ વાંચોઃ દિગ્ગજ સંગીતકાર A.R. રહેમાનને છાતીમાં દુખાવો, ECG-ઇકોકાર્ડિયોગ્રામ સહિત અનેક ટેસ્ટ કરાયા

  • Related Posts

    Jignesh Mevani FIR: જીગ્નેશ મેવાણી સામે 24 કલાકમાં બીજી FIR, શું છે સમગ્ર મામલો?
    • October 12, 2026

    Jignesh Mevani FIR: ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓ વધી છે. તેમની સામે 24 કલાકની અંદર બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હોવાનો અહેવાલ સામે આવ્યો છે. પ્રથમ ફરિયાદ ગાંધીનગરના પેથાપુર પોલીસ…

    Continue reading
    Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’
    • October 9, 2026

    Gopal Italia Dwarka: દ્વારકા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. આ દરમિયાન AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં ગોપાલ ઈટાલિયાએ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    INDIA Alliance SC Petition: રાહુલ ગાંધી સહિત 11 વિપક્ષી નેતાઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, મતદાર યાદી મુદ્દે 10 મોટી માગણીઓ

    • October 13, 2026
    • 2 views
    INDIA Alliance SC Petition: રાહુલ ગાંધી સહિત 11 વિપક્ષી નેતાઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, મતદાર યાદી મુદ્દે 10 મોટી માગણીઓ

    Delhi Protest Detention: વિરોધ પ્રદર્શન બાદ 50થી વધુ લોકોની અટકાયત, ગુપ્તાંગો પર માર માર્યાના આક્ષેપ

    • October 12, 2026
    • 7 views
    Delhi Protest Detention: વિરોધ પ્રદર્શન બાદ 50થી વધુ લોકોની અટકાયત, ગુપ્તાંગો પર માર માર્યાના આક્ષેપ

    Justice K Chandru: કોલેજિયમ નહીં, મોદી સરકાર ન્યાયાધીશોની નિમણૂક કરે છે – ભૂતપૂર્વ જસ્ટિસ કે. ચંદ્રુનો આરોપ

    • October 12, 2026
    • 7 views
    Justice K Chandru: કોલેજિયમ નહીં, મોદી સરકાર ન્યાયાધીશોની નિમણૂક કરે છે – ભૂતપૂર્વ જસ્ટિસ કે. ચંદ્રુનો આરોપ

    Journalists Detained in Delhi: CEC વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારોની અટકાયત સામે આંતરરાષ્ટ્રીય સંગઠનોનો વિરોધ

    • October 12, 2026
    • 8 views
    Journalists Detained in Delhi: CEC વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારોની અટકાયત સામે આંતરરાષ્ટ્રીય સંગઠનોનો વિરોધ

    Jignesh Mevani FIR: જીગ્નેશ મેવાણી સામે 24 કલાકમાં બીજી FIR, શું છે સમગ્ર મામલો?

    • October 12, 2026
    • 9 views
    Jignesh Mevani FIR: જીગ્નેશ મેવાણી સામે 24 કલાકમાં બીજી FIR, શું છે સમગ્ર મામલો?

    Jantar Mantar Protest Ban: જંતર-મંતર પર પ્રદર્શન બંધ કરવાનો નિર્ણય, દિલ્હી પોલીસે નક્કી કર્યાં 3 નવાં સ્થળો; CJPએ ઉઠાવ્યા સવાલ

    • October 12, 2026
    • 13 views
    Jantar Mantar Protest Ban: જંતર-મંતર પર પ્રદર્શન બંધ કરવાનો નિર્ણય, દિલ્હી પોલીસે નક્કી કર્યાં 3 નવાં સ્થળો; CJPએ ઉઠાવ્યા સવાલ