હવે પોલીસે તોફાની તત્વોની માહિતી આપવા નવો નંબર જાહેર કર્યો, તો 100 નંબર શું કરવાનો? | Gujarat Police

Gujarat Police: ગુજરાતમાં હાલ ગુંડાઓની દાદાગીરી વધી ગઈ છે. જાહેર રસ્તાઓ પર મારામારીના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જાહેરમાં મારીમારી થતાં ગુજરાતને શરમમાવું મૂકવું પડ્યું છે. ગુજરાત પોલીસનું નાક કપાયું છે. ગઈકાલે ગૃહમંત્રીને પણ બેઠક કરવી પડી હતી. અને કહેવું પડ્યું હતુ કે હવે અસામાજિક તત્વો સાથે બેઠક કરનારાઓ પોલીસકર્મીઓની પણ ખેર નથી.

ત્યારે હવે ગંભીર હુમલા કરીને લોકો ભય ફેલાવતાં લોકો સામે પોલીસે કાર્યવાહી શરુ કરી છે. હવે પોલીસ અમદાવાદમાં પોલીસ નવા નંબરથી લોકોની સુરક્ષા કરશે. અસામાજિક તત્ત્વોને ડામવા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પોલીસે વોટ્સએપ નંબર 63596 25365 જાહેર કર્યો છે. જેમાં અસામાજિક અને લુખ્ખા તત્વોની માહિતી આપવા નાગરિકોને અપીલ કરી છે.

પોલીસે પહેલેથી 100 નંબર જાહેર કર્યો છે. 100 નંબર ડાયલ કરવાથી પોલીસને માહિતી આપી બોલાવી શકાય છે. તો સવાલ એ છે કે પોલીસેન અલગથી નંબર જાહેર કરવાની જરૂર કેમ પડી? શું 100 નંબર ફોન આવતા નથી? કે 100 નંબર ફોન આવતાં પોલીસને મજા આવતી નથી? કે પોલીસને 100 નંબર પર ભરોસો નથી?

આ પણ વાંચોઃ  Bhavanagar: 8 કલાકમાં 185 દબાણ તોડી પડાયા, દબાણો હટાવવા પાછળના રાજકારણને સમજો

આ પણ વાંચો: Dwarka: દ્વારકામાંથી ઝડપાઈ શંકાસ્પદ 5 બાંગ્લાદેશી મહિલાઓ, ગેરકાયદે ઘૂસણખોરી

આ પણ વાંચોઃ Nagpur Violence: નાગપુરમાં હિંસા કેવી રીતે ફાટી?, વિવાદ ક્યાંથી શરૂ થયો? 

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 2 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 6 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 8 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 10 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 10 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 10 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા