
Attack on Journalist: ગાંધીનગરના રામકથા મેદાનમાં વ્યાયમ શિક્ષકોની ભરતી અંગે રિપોર્ટીંગ કરવા ગયેલા પત્રકાર પર હુમલો થયો છે. ક્રાંતિ માર્ગ(Krantimarg)ના યુટ્યુબ ન્યૂઝ ચેનલના પત્રકાર પર હુમલો કર્યો છે. પત્રકાર વિમિતકુમાર સહિત કેમેરામેન સાથે લૂખ્ખા તત્વોએ માારમારી કરી હતી. કેમેરો પણ છીનવી લેવામાં આવ્યો હતો. ગાંધીનગર સેક્ટર 7 ની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે પોલીસે ભીનું સંકોલી લેવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે હજુ સુધી ફરિયાદ દાખલ કરવાામાં આવી નથી.જેથી પોલીસ પર સવાલો ઉભા થયા છે. જે મુખ્ય આરોપી છે તેનું ભાજપ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. જુઓ વિનિતકુમાર શું કહે છે?
આ પણ વાંચોઃ અમદાવાદમાંથી નકલી હોસ્પિટલ અને ડોક્ટર ઝડપાયો, જાણો વધુ | Fake hospital









