અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત

  • અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત

રાજ્યમાં આપઘાતના કેસોમાં ખુબ જ વધારો થયો છે. વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય લોકો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. અમદાવાદ સાબરમતી નદીમાં એક યુગલે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ખાનપુર સાબરમતી રિવરફ્રન્ટ પાસે નદીમાં યુગલે હાથમાં દુપટ્ટો બાંધી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સહિત પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી છે અને બંને યુવક અને યુવતીને નદીમાંથી બહાર કાઢીને ચકાસતા બંને મૃત હાલતમાં જણાયા હતા. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ખાનપુર તરફ કામા હોટલ પાસે આવેલા વોક વે પરથી યુવક-યુવતીએ નદીમાં ઝંપલાવ્યું હતું. આ મામલે સાબરમતી નદીના રેસ્ક્યુ ટીમે જાણ થતાં ઘટનાસ્થળે દોડીને યુગલે નદીમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા બંનેને તપાસતા યુગલ મૃત જાહેર કર્યા હતા.

આપઘાતના કેસમાં બંને યુવક-યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધીને મોતને વ્હાલું કર્યુ હતું. યુવતીના ડાબા હાથે પ્રિયાંશી લખેલું ટેટૂ જોવા મળ્યું છે. સમગ્ર મામલે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Related Posts

    Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા
    • May 5, 2026

    Naroda Sub Registrar Bribery Case: અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજીસ્ટ્રાર (નરોડા-6) કચેરીમાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલી એક સફળ…

    Continue reading
    Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી
    • May 5, 2026

    Stock Market Cyber Fraud: અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપી નિર્દોષ નાગરિકોને ચૂનો લગાવતી એક મોટી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. આ ટોળકી લોકોનો વોટ્સએપ મારફતે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

    • May 5, 2026
    • 3 views
    Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

    Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

    • May 5, 2026
    • 6 views
    Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

    Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

    • May 5, 2026
    • 8 views
    Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

    Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

    • May 4, 2026
    • 10 views
    Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

    Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

    • May 4, 2026
    • 6 views
    Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

    Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

    • May 4, 2026
    • 9 views
    Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”