Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’

Surat: ગુજરાતમાં દિવસને દિવસે અપરાધિક બદીઓ વધી રહી છે. અસમાજિક તત્વોથી લઈ નશાકારક વસ્તુઓ, બૂટલેગરો સહિત ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે હવે ગુજરાતમાં કાયદા- વ્યવસ્થાની સ્થિતિ કથળતાં સુરતમાં આમ આદમી પાર્ટી રોષે ભરાઈ છે અને ગૃહમંત્રી પદેથી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી છે. સાથે જ સુરત કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા વિપુલ સુહાગીયાએ કહ્યું કે ગુજરાતમાંથી કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાઈ છે. આ ડ્ર્ગ્સ કોણ લાવે છે, ક્યા જાય છે? તે તપાસ કરવામાં આવે. કારણે ગુજરાતનું યુવાધન અને તેમના પરિવારો બરબાદ થઈ રહ્યા છે. ત્યારે આ ડ્ર્ગ્સ સપ્લાઈ કોણ કરે છે, ઝડપાયેલું ડ્ર્ગ્સ જાય છે ક્યા? આનો કોઈ જવાબ મળી રહ્યો નથી. ગુજરાતમાં ડ્ગ્સ પકડાયું, પકડાયું બતાવી દેવામાં આવે છે. જો કે ડ્રગ્સની હેરાફેરીનો કારોબાર કોના હેઠળ ચાલે છે તે બહાર આવતું નથી. જેથી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ. તે નિષ્ફળ ગયા છે.

આજ મામલે આમ આદમી પાર્ટીએ કેટલાક મહત્ત્વના પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ડ્રગ્સ બદીને નાથવા પગલાં લેવા માગ કરી હતી.

આ પણ વાંચોઃ Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ

આ પણ વાંચોઃ Delhi: દિલ્હી પોલીસ જસ્ટિસ યશવંત વર્માના ઘરે, સ્ટોર રૂમ અને આસપાસનો વિસ્તાર કર્યો સીલ, જાણો વધુ

આ પણ વાંચોઃ   Amreli: શાળામાં બ્લેડથી 40થી વધુ બાળકોએ હાથ-પગની નસો કાપવાના પ્રયત્ન કર્યા, શિક્ષકો શું કરતા હતા?

આ પણ વાંચોઃ બેંકમાં થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતાં પત્રકારની ધરપકડ | Assam journalist arrest

 

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

  • November 3, 2026
  • 4 views
Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

Rahul Gandhi Chalo Delhi March: દિલ્હીની SIR વિરોધી રેલીમાં Gen Zની મોટી ભાગીદારી, રાહુલ ગાંધીની ‘ચલો દિલ્હી’ કૂચમાં દેશભરમાંથી ઉમટ્યા યુવાનો

  • November 3, 2026
  • 7 views
Rahul Gandhi Chalo Delhi March: દિલ્હીની SIR વિરોધી રેલીમાં Gen Zની મોટી ભાગીદારી, રાહુલ ગાંધીની ‘ચલો દિલ્હી’ કૂચમાં દેશભરમાંથી ઉમટ્યા યુવાનો

Gen Z Protest Against Modi: ભારતમાં SIR વિવાદથી Gen Zમાં નારાજગી, મોદી સરકાર સામે યુવાનોનું આંદોલન બન્યું નવો રાજકીય પડકાર

  • November 3, 2026
  • 9 views
Gen Z Protest Against Modi: ભારતમાં SIR વિવાદથી Gen Zમાં નારાજગી, મોદી સરકાર સામે યુવાનોનું આંદોલન બન્યું નવો રાજકીય પડકાર

Delhi Police Protest: દિલ્હી પોલીસમાં આંતરિક વિવાદ વધ્યો, અધિકારીઓની બદલીના વિરોધમાં 100 જવાનોનું પ્રદર્શન, નેહા બોરાએ ઉઠાવ્યા કલમ 163 અંગે સવાલ

  • November 3, 2026
  • 12 views
Delhi Police Protest: દિલ્હી પોલીસમાં આંતરિક વિવાદ વધ્યો, અધિકારીઓની બદલીના વિરોધમાં 100 જવાનોનું પ્રદર્શન, નેહા બોરાએ ઉઠાવ્યા કલમ 163 અંગે સવાલ

Rahul Gandhi vs Narendra Modi: રાહુલ ગાંધીનો PM મોદી પર વિદેશી મદદથી સત્તામાં આવવાનો આરોપ, ખુલ્લી ચર્ચાનો પડકાર

  • November 3, 2026
  • 12 views
Rahul Gandhi vs Narendra Modi: રાહુલ ગાંધીનો PM મોદી પર વિદેશી મદદથી સત્તામાં આવવાનો આરોપ, ખુલ્લી ચર્ચાનો પડકાર

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

  • November 2, 2026
  • 4 views
Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર