Banaskantha: અમદાવાદમાંથી રિક્ષા ચોરી કરી બનાસકાંઠામાં વેચતો શખ્સ ઝડપાયો!

Rickshaw theft in Banaskantha:  અમદાવાદમાંથી રિક્ષા ચોરી કરી બનાસકાંઠામાં વેચતો શખ્સ ઝડપાયો છે. બનાસકાંઠા એલસીબીએ આ રિક્ષાચોરને રુ.11.61 લાખની 8 રિક્ષાઓ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 મળતી જાણકારી અનુસાર બનાસકાંઠા એલસીબીએ બાતમી આધારે 8 રિક્ષાચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડ્યો છે. રિક્ષાચોર દિનેશ વાલ્મીકી જે મૂળ કાંકરેજના વડા ગામનો વતની અને હાલ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહે છે. આરોપીને બાતમી આધારે ભાભર-વાવ સર્કલ પાસે હાઈવે પર CNG રિક્ષા (GJ-01-TJ-8645) લઈને જતાં રોકવામાં આવ્યો હતો. બાદમાં રોકીને ચાલક પાસે કાગળો માંગવામાં આવ્યા હતો. જોકે શખ્સ  સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસને ગોળગોળ જવાબ આપી રહ્યો હતો.  જેથી પોલીસની શંકા વધુ પ્રબળ બની હતી.

આરોપી રિક્ષાચોર દિનેશ વાલ્મીકીની કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને ચોરીનો ગુનો કબૂલી લીધો હતો. તેણે કબૂલ્યું હતુ કે આ 8 રિક્ષાઓ અમદાવાદના વિવિધ વિસ્તરોમાંથી ચોરી હતી. અહીં હું  આ રિક્ષાઓ ચોરી કરી વેચવા લાવ્યો છે.  જે કબૂલાત બાદ  તેની પાસેથી રુ. 11.61 લાખની 8 રિક્ષા સહિત એક મોબાઈલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Surendranagar: શિકાગો જેવું સુરેન્દ્રનગરમાં ગન કલ્ચર!, સૌથી વધુ ગેરકાયદે હથિયા અને ગુનાખોરી

આ પણ વાંચોઃ Mehsana: ચાંદચેટી પર નીતિન પટેલના વિવાદસ્પદ નિવેદનો, ‘સિંધી કોઈ ધર્મ નથી સંપ્રદાય છે’

આ પણ વાંચોઃ વિરોધ વચ્ચે ગુજરાતમાં ટોલ ટેક્સમાં વધારો, જાણો કેટલો ટોલ ટેક્સ? | toll tax

આ પણ વાંચોઃ  Jamnagar: રિક્ષાચાલકનું રહસ્યમય મોત: આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ

  • Related Posts

    Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના
    • May 13, 2026

    Russia India Oil: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ઉર્જા ખરીદીના મુદ્દે ભારત પર દબાણ લાવવાના અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રયાસોની આકરી ટીકા કરી છે. મોસ્કોમાં RT ઈન્ડિયાને આપેલા એક વિશેષ…

    Continue reading
    Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!
    • May 13, 2026

    Mahuva Fake Mawa Raid: ભાવનગર જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે તંત્ર હવે સખત મૂડમાં જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે આરોગ્ય વિભાગ દ્વારા જ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

    • May 13, 2026
    • 3 views
    Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

    Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

    • May 13, 2026
    • 4 views
    Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

    Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

    • May 13, 2026
    • 3 views
    Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

    Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!

    • May 13, 2026
    • 10 views
    Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!

    Asaduddin Owaisi: ઓવૈસીનો મોદી સરકાર પર હુમલો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે દેશભક્તિનો સહારો લેવાનો આરોપ

    • May 13, 2026
    • 12 views
    Asaduddin Owaisi: ઓવૈસીનો મોદી સરકાર પર હુમલો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે દેશભક્તિનો સહારો લેવાનો આરોપ

    Indian Image Overseas: દુનિયામાં કેમ ખરડાઈ રહી છે ભારતની છબી? વિદેશીઓમાં વધતી નફરત પાછળનું કડવું સત્ય

    • May 13, 2026
    • 12 views
    Indian Image Overseas: દુનિયામાં કેમ ખરડાઈ રહી છે ભારતની છબી? વિદેશીઓમાં વધતી નફરત પાછળનું કડવું સત્ય