Surendranagar: 67 લાખનો સ્ફોટક જથ્થો ઝડપાયો, ધરતીનું પેટ ફાડવા વિસ્ફોટકનો ઉપયોગ!

Surendranagar In Mineral Theft: સુરેન્દ્રનગરના ચોટીલામાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ ઝડપાયો છે. ચોટીલા પ્રાંત અધિકારીએ વિસ્ફોટક પદાર્થોના સંગ્રહ અને વેચાણના 4 ગોડાઉનો પર રેડ પાડીને મોટી કાર્યવાહી કરી છે. દરોડામાં રૂ. 67 લાખની કિંમતનો વિસ્ફોટક પદાર્થ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

ચોટીલા, નાવા, મેવાસા અને સરસાણા વિસ્તારોમાં આવેલા ગોડાઉનોમાંથી આ જથ્થો ઝડાપાયો છે. આ ગોડાઉનોના માલિક અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ ઝાલા, જાડેજા ધ્રુવરાજસિંહ અને પી. ડી. રાવલના હોવાનું સામે આવ્યું છે. એલ્યુમિનિયમ સુપર ઇલેક્ટ્રિક ડિટોનેટેડ સોલાર કાર્ડ, ઇકો પ્રાઇમ સુપર પાવર-90 જેવા વિસ્ફોટકોનો સમાવેશ થાય છે. ધરતીમાંથી ખનિજો કાઢવા માટે ખનિજ માફિયાઓ આ સ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરે છે. ખનિજ માફિયાઓ ધરતીના પેટાળમાંથી ખનિજ કાઢવા ધડાકા કરતાં હોય છે. જુઓ આ વીડિયોમાં આ મુદ્દે ખાસ ચર્ચા.

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફથી શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટી 1.5 ટકાથી વધુ ઘટીને બંધ

આ પણ વાંચોઃ PM પદ માટે CM યોગીએ આપ્યું મોટું નિવેદન, શું કહ્યું?

આ પણ વાંચોઃ Deesa: ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ: મૃતકોની સંખ્યા 18 પર પહોંચી, અનેક મજૂરો ગંભીર

આ પણ વાંચોઃ પાયલ ગોટી પ્રકરણની PM મોદીને જાણ કરાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને છાવરે છે?

Related Posts

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
  • October 28, 2025

BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

Continue reading
RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 5 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 15 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 8 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 18 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • October 29, 2025
  • 9 views
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

  • October 29, 2025
  • 9 views
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત