SURAT: સતત રત્નકલાકારોના આપઘાત, નાણામંત્રી કનુ દેસાઈ અને સીઆર પાટીલ કેમ ચૂપ? |  jewelers Suicide

 jewelers Suicide: સુરતમાં ઘણા સમયથી રત્નકલાકારો આપઘાત કરી રહ્યા છે. જેનો સીલસીલો સતત વધી રહ્યો છે. ત્યારે વધુ એક રત્નકલાકારે આર્થિક સંકડામણમાં આવી આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. રત્નકલાકરે હીરા વ્યાપારમાં મંદીને કારણે આપઘાત કર્યો છે.

કામરેજના શેખપુર ગામના યુવકે હીરામાં આવેલ મંદીથી આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. પરિવારનું ગુજરાન ચલાવવામાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યો હતો. આર્થિક સંડકામણ સામે ઝઝૂમી રહેલા રત્નકલાકારે પંખા સાથે હુંક બાંધી ગળેફાંસો ખાઇ જીવન અંત લાવી દીધી હતો. આપઘાત કરનાર રત્ન કલાકારનું નામ 40 વર્ષીય મનસુખ સૌદરવા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી જેને પગલે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સુરતના રત્નકલાકારોને સરકાર મદદ કેમ કરી રહી નથી. નવસારી 300 વધુ રત્નકલાકારો આંદોલન કરી રહ્યા છે.  ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ કહ્યુ કે  છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા  છે. તેમ છતાં સરકાર રત્નકલાકરો વેદના સાંભળતી નથી. આજ મદ્દે જુઓ આ વીડિયો.

આ પણ વાંચોઃ ‘તે મારો પતિ હશે…’ યુઝવેન્દ્ર ચહલ સાથે ડેટિંગની અફવાઓ વચ્ચે આર.જે. મહવાશે વીડિયો શેર કર્યો | Yuzvendra Chahal

આ પણ વાંચોઃ ડીસામાં PM મોદીના નામે ફટાકડાનું વેચાણ!, શું ફટાકડા મોદી ફોટાના ઓથા હેઠળ બનતા? | Modi’s Marvel |VIDEO|

આ પણ વાંચોઃ જજ બાદ એન્જિનિયરના ઘરેથી કરોડો રુપિયા ઝડપાયા, નોટો ગણવા મશીનો લાવવા પડ્યા | Engineer Tarini Das

આ પણ વાંચોઃ યશવંત વર્મા પકડાયા બાદ સુપ્રિમના જજોને સંપતિ જાહેર કરવાનો વારો આવ્યો! | Supreme Court Property

Related Posts

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
  • October 28, 2025

BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

Continue reading
RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 11 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 8 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 18 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 8 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 23 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • October 29, 2025
  • 10 views
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”