પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની વાહનચાલકો પર શુ અસર? | Petrol-Diesel Price

  • India
  • April 7, 2025
  • 0 Comments

Petrol-Diesel Price Increase: સરકારે સોમવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે.  એક્સાઇઝ ડ્યુટીમાં વધારાને કારણે સામાન્ય લોકો આડકતરી રીતે બોજ પડી શકે છે. વાહનચાલોકને 1 લીટરના દરે 2 રુપિયા વધુ ચૂકવવા પડશે.  વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ અને ટ્રમ્પના ટેરિફની જાહેરાત વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ 8 એપ્રિલથી લાગુ થશે. સરકાર તરફથી એક સત્તાવાર આદેશ જારી કરીને આ માહિતી આપવામાં આવી છે.

પેટ્રોલ અને ડીઝલ પર હાલમાં કેટલી એક્સાઇઝ ડ્યુટી છે?

હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આજે, 7 એપ્રિલ 2025ના રોજ, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે. આ નવા ભાવ આજે મધ્યરાત્રિથી એટલે કે 8 એપ્રિલ 2025થી લાગુ થશે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો છતાં પેટ્રોલ-ડિઝલમાં વધારો

આ વધારો એટલા માટે કરાયો હોય શકે કે જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હોય, તો પણ સરકારે ઓઈલ કંપનીઓને ભાવ ઘટાડવાની સૂચના ન આપી અને તેના બદલે એક્સાઈઝ ડ્યુટી વધારીને ભાવને સ્થિર રાખવાનો પ્રયાસ કર્યો હોય. જોકે, આની સાચી અસર અને ચોક્કસ ભાવવધારો સ્થાનિક સ્તરે વેટ (VAT) અને અન્ય પરિબળો પર આધાર રાખે છે, જે રાજ્યોમાં અલગ-અલગ હોઈ શકે છે.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કહ્યું કોઈ ફેરફાર નહીં થાય

સરકારની પેટ્રોલ-ડિઝલની ભાવ વધારાની ઘોષણા વચ્ચે  હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)એ X પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે તેઓ આ વધારાને શોષી લેશે, જેથી છૂટક વેચાણ મૂલ્ય (રિટેલ પ્રાઇસ)માં કોઈ ફેરફાર થશે નહીં. જેથી હવે ગઈકાલે ખબર પડશે ભાવ હાલ વધશે કે નહીં.

ગુજરાતમાં હાલનો ભાવ  
  • પેટ્રોલ: ₹94.49/લિટર
  • ડીઝલ: ₹90.21/લિટર
નવા ભાવ (8 એપ્રિલ 2025થી) વધે તો

Related Posts

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?
  • September 18, 2026

Punjab Yamuna Water Dispute: નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કિશાઉ બહુપક્ષીય બંધ પરિયોજના અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આંતરરાજ્ય જળ વિવાદનો મુદ્દો…

Continue reading
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી
  • September 18, 2026

Gallantry Award Railway Concession: સશસ્ત્ર દળોના વીરતા પુરસ્કાર મેળવનારાઓને હવે ભારતીય રેલવેમાં AC વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળશે. રક્ષા મંત્રાલયે સેના મેડલ, નૌસેના મેડલ અને વાયુસેના મેડલ મેળવનારાઓ માટે ફર્સ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે