Mehsana: રીલ બનાવવાના અભરખાએ યુવાનનો જીવ લીધો, તળાવમાં પગ લપસ્યો

આજકાલ વધુને વધુ સારી રીલ બનાવાના ચક્કરમાં લોક કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. ત્યારે રીલના રવાડે ચઢી પોતાનો જીવ ગુમવતાં હોય છે. આવી જ એક ઘટના મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના એક ગામ બની છે. જ્યાં સાંજના સમયે તળાવના કિનારે રીલ બનવવા ગયેલા યુવકનો પગ લપસી ગયો હતો. જેથી 18 વર્ષિય યુવકનું મોત થઈ ગયું છે. હાલ પરિવાર શોકમાં ગરવકાવ છે.

મળતી માહિતી મુજબ ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં રીલની ઘેલછામાં 18 વર્ષીય યુવક બળવંત ચંદુભાઈ વાલ્મીકિએ જીવ ગયો છે. સાંજે 6 વાગ્યે ગામના તૌરાબોરુ તળાવ કિનારે બળવંત  મોબાઈલમાં વીડિયો બનાવી રહ્યો હતો. તે દરમિયાન એકાએક તેનો પગ લપસતાં તળાવમાં પડી ગયો હતો. પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થઈ ગયું છે. પરિવારજનોમાં આક્રંદ છે.

જેથી તમે પણ આવા સ્થળોએ રીલ બનાવવાનું જોખમ ઉઠાવો છો, તો તમારો પણ જીવ જઈ શકે છે. જોખમી જગ્યાએ રીલ ન બનાવી જોઈએ. રીલના ચક્કરમાં જીવ જઈ શકે છે.

આ પણ વાંચોઃ

આણંદ મનપાના કર્મીઓએ પશુઓને નિર્દયતાથી માર મારતાં વિરોધ, પશુ ક્રૂરતાનો કેસ નોંધવા માંગ! | Anand

ગુજરાત પરિવર્તન ઈચ્છે છે પણ કોંગ્રેસ ક્યા થાપ ખાઈ રહી છે? રાહુલ જે બોલ્યા તે કોંગ્રેસમાં થયું નહીં, જાણ શું? | Congress

વડોદરાની આ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Bomb blast threat

અમેરિકન જેલથી તિહાર સુધી: 166 લોકોના જીવ લેનાર રાણા સાથે બીજા કયા આતંકીઓ હતા? | Tahavur Rana extradition

 બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 3 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 6 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 5 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 8 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 7 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 8 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર