વારંવાર UPI સેવા ઠપ, ATM અને BANKમાં કેશની કમી, સરકાર શું ઈચ્છે છે?

હાલમાં યુપીઆઈ (UPI) સર્વિસનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. 15 દિવસમાં યુપીઆઈ સર્વિસ 3 વખત બંધ થઈ હતી. લોકો ગૂગલ પે, ફોન પે જેવા માધ્યમોથી પણ નાણાં ઉપાડી શકતાં ન હતા. બેન્કોમાં પણ પૈસા ન હતા. એટીએમમાં પણ કેશ ન હતી. મિડિયામાં દાવો કરાઈ રહ્યો છે કે સરકાર લોકોને પૈસા ઉપાડવા દેવા માગતી નથી. તે સંગ્રહ કરવા માગે છે. જો કે આની પાછળનું સાચુ કારણ શું છે તે સામે આવ્યું નથી.

કેટલાક લોકો માને છે કે યુપીઆઈ સર્વિસ ઇરાદાપૂર્વક ઠપ કરવામાં આવે છે, જેથી લોકો રોકડ વાપરે અને સરકારને “કેશ સંગ્રહ” કરવાનો બહાનું મળે. જો કે ઘણા કહે છે કે યુપીઆઈ સર્વિસ ઠપ થવા પાછળ મોટે ભાગે ટેકનિકલ સમસ્યાઓ હોય છે.

યુપીઆઈ સેવા 15 દિવસમાં આ ત્રીજી વખત બંધ થઈ હતી. યુપીઆઈ ડાઉન થતાં લાખો વપરાશકર્તાઓ ડિજિટલ ચુકવણી કરી શક્યા ન હતા. ઘણા લોકો બજારમાં અને દુકાનોમાં અટવાઈ ગયા કારણ કે તેમની પાસે રોકડ નહોતી.

જુઓ આજ મુદ્દે વધુ ચર્ચા વીડિયોમાં કે ખરેખર UPI ઠપ થવાનું કારણ, તે કેટલું સુરક્ષિત છે તે તમામ.

આ પણ વાંચો:

ભાજપમાં ફરી ફરીને ભડકો થાય અને તેને ઠારવા રાજીનામાં લઈ લેવાય છે BJP Leaders Resignation

મહેશ વસાવાનું રાજીનામુ ભાજપ માટે ખોટ, ચૂંટણીમાં કરશે અસર! | Mahesh Vasava

Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો

Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત

Related Posts

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!
  • March 21, 2026

Narendramodi:  દેશમાં ગેસનું મહા સંકટ ઉભું થયું છે અને લોકો ગેસ લેવા લાઈનો લગાવીને ઉભા હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે પણ સરકાર આ બધું માનવા તૈયાર નથી એક પત્રકારે…

Continue reading
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ
  • March 21, 2026

PM Modi: દેશમાં હાલ અરાજકતાનો માહોલ છે,રૂપિયો તળિયે ગયો છે,ગેસ-તેલની તીવ્ર તંગી અને લોકો લાઈનો લગાવીને ઉભા છે ત્યારે આવા સમયે સરકારની ટીકા કરનાર સોશ્યલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી થઈ…

Continue reading

One thought on “વારંવાર UPI સેવા ઠપ, ATM અને BANKમાં કેશની કમી, સરકાર શું ઈચ્છે છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું! ઈરાનની વળતી ધમકી આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!

  • March 22, 2026
  • 1 views
Iran War Update: ટ્રમ્પની ઈરાનને ચેતવણી “હોર્મુઝ માર્ગ ખોલવા 48 કલાક આપું છું! ઈરાનની વળતી ધમકી  આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાણીના પ્લાન્ટ ઉડાવી દઈશું!

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 5 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views

  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ