
Telangana: લોકોને હવે મિડિયામાંથી પત્રકારત્વ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. કારણ કે હવે મિડિયા એક તરફ અને સરકારની ટીકા કરવાથી બચી રહ્યું છે. જે સમગ્ર દુનિયા માટે ચિંતાજનક છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા તેલંગણાના હૈદરાબાદમાં ભારત સમિટનું આયોજન કરાયું હતુ. બે દિવસ દરમિયાન યોજાયેલી સમિટમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. મોટી સંખ્યામાં પત્રકારોને આમંત્રણ આપી બોલાવ્યા હતા. જેમાં મિડિયાની સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આશય છે કે ન્યાયને પ્રાધાન્ય મળે. જોકે હાલ કેટલાંક મિડિયા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. જેને લઈ 100 વધુ દેશોના પ્રતિનિધિઓને એકઠા કરી મિડિયાની સ્થિતિને લઈ ચર્ચા કરી હતી. સમિટમાં મેઈન સ્ટ્રિમ મિડિયાની સ્થિતિને લઈ પણ ચર્ચા કવરવામાં આવી હતી. જેમાં મિડિયા દ્વારા સસનીખેજ સમાચાર આપી લોકોને ગેરમાર્ગે દોરવા પર ચર્ચા થઈ હતી. મેઈન સ્ટ્રિમ મિડિયા સરકારને ટીકા કરવાથી બચી રહ્યું છે. કારણ કે તે સરકાર તેમને મોટી મોટી આપે છે. જેથી તેઓ સરકાર વિરુધ્ધ અવાજ ઉઠાવી રહ્યા નથી. અવાજ ઉઠાવે તો તેમને મળતી જાહેરાતો બંધ થઈ શકે છે. મોટા ભાગનું મિડિયા જાહેરાતો પર ટકી રહ્યું છે. બીજી તરફ જો કોઈ મિડિયા સરકારના તાબે ન થાય તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે.
યુટ્યુબ સિવાય ટીવી પર આવતી ચેનલો માત્ર મોટા મોટા અવાજો જ સંભળાઈ છે. જે લોકોને ગેરમાર્ગે દોરી ભાવુક કરી રહ્યા છે. જો કે અસલી વાસ્તવિકતા અલગ હોય છે. જે મુદ્દે આ વીડિયોમાં વધુ ચર્ચા જુઓ.
આ પણ વાંચોઃ
મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata High Court
Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત
Gondal માં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, ગાડીના કાચ તોડ્યા
Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો
Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!
Simla Agreement: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને રદ કરેલો શિમલા કરાર શું છે, કોણે કર્યો ભંગ?