દેશમાં વાગશે સાયરન, હુમલાની સ્થિતિમાં લોકો કેવી રીતે બચવું તે શીખશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ | Mock Drill

  • India
  • May 5, 2025
  • 6 Comments

MHA Mock Drill 7 May: પહેલાગામ હુમાલ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ચરમસીમાએ પહોંચી ગયો છે. તણાવ હવે ફક્ત રાજદ્વારી કે લશ્કરી મોરચે મર્યાદિત નથી રહ્યો. હવે સામાન્ય જનતાને પણ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી તેઓ કોઈપણ અચાનક હુમલો કે કટોકટીની સ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે. ગૃહ મંત્રાલય (MHA) એ 7 મેના રોજ દેશભરમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા, સિંધુ જળ સંધિ રદ્દ કરવા અને પાકિસ્તાનના આક્રમક નિવેદનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૃહ મંત્રાલય (MHA) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 7 મેના રોજ દેશભરમાં મોક ડ્રીલ કરવા આદેશો જારી કર્યા છે. આ મોક ડ્રીલનો હેતુ સામાન્ય લોકો, શાળાના બાળકો અને નાગરિકોને શીખવવાનો છે કે જો દુશ્મન દેશ તરફથી હુમલો થાય તો પોતાનું રક્ષણ કેવી રીતે કરવું.

ભારત પાકિસ્તાનને જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર 

આ વખતે ભારતે પાકિસ્તાનને જવાબ આપવા માટે તમામ મોરચે કામ કરવાનું શરૂ કરી દીધું છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં આવી છે, જ્યારે ચિનાબ નદી પરના બગલીહાર બંધમાંથી પાકિસ્તાન તરફના પાણીના પ્રવાહમાં 90% ઘટાડો થયો છે. હવે કિશનગંગા પ્રોજેક્ટનું પાણી ઝેલમ પર પણ બંધ કરવામાં આવશે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત હવે ફક્ત હુમલાઓની રાહ જોતા બેઠું નથી, પરંતુ સક્રિય સ્થિતિમાં આવી ગયું છે. મોકડ્રીલ ફક્ત સુરક્ષા એજન્સીઓની જ નહીં પરંતુ સામાન્ય લોકોની માનસિક અને શારીરિક તૈયારીનો એક ભાગ બની રહી છે.

આ પણ વાંચોઃ

Unseasonal rain: અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી, રાજકોટમાં કરા સાથે વરસાદ

Rajkot: બળાત્કારના આક્ષેપ થયા બાદ અમિત ખૂંટે ખાધો ગળેફાંસો, ‘હનીટ્રેપમાં ફસાવ્યો’

Kedarnath: મહાકુંભ જેવી સ્થિતિ કેદારનાથમાં!, એક મહિલાએ ના આવવા કહ્યું? મહિલાઓની તબિયત લથડી

CM ભૂપેન્દ્ર પટેલે હરણી બોટ પિડિત મહિલાઓ સાથે ઉદ્ધતાઈ કરતાં વિરોધ!

ભારત-પાકિસ્તાન યુધ્ધ થાય તો કયા રાજ્યને વધુ અસર?, લોકોની શું હાલત થાય? | war

Related Posts

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!
  • September 17, 2026

Rising Violence in India: દેશમાં રોજિંદા જીવનમાં નાની-નાની બાબતોને લઈને લોકો વચ્ચે વધતા વિવાદ, ગાળાગાળી, રોડ રેજ અને મારામારી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. એક જાહેર ચર્ચામાં મયૂર જાનીએ…

Continue reading
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 3 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 10 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani