Kedarnath: મહાકુંભ જેવી સ્થિતિ કેદારનાથમાં!, એક મહિલાએ ના આવવા કહ્યું? મહિલાઓની તબિયત લથડી

  • India
  • May 5, 2025
  • 4 Comments

Kedarnath Yatra: હાલ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરુ થઈ ગઈ છે. ભક્તો ચાર ધામની યાત્રાએ પહોંચી રહ્યા છે. જોકે આ દરમિયાન એક મહિલાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે કેદારનાથ ન આવવાનું કહે છે. કારણ કે ત્યા ખૂબ સ્થિતિ ખરાબ છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કોઈ વ્યવસ્થા નથી. અહીં મહાકુંભ જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.

કેદારનાથમાં લોકોની એટલી ભીડ થઈ રહી છે કે એક મહિલાને દર્શન કર્યા વગર પાછા જવું પડ્યું હતુ. દર્શન કર્યા વગર પાછી ફરનારી મહિલાએ સરકારને આડે હાથ લીધી હતી. તેણે કહ્યું કે અહીં કોઈ જ સુવિધા નથી. તેણે રડતાં રડતાં કહ્યું કે મારે દર્શન કર્યા વગર પાછા જવું પડી રહ્યું છે. અહીં વિદેશી દર્શનાર્થીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ઘણી મહિલાઓ બેભાન થઈ હોવાના પણ સમાચાર છે. વધારે ભીડ અને દોડા દોડીમાં કેટલીંક મહિલાઓની તબિચત લથડી ગઈ છે. પોલીસ પણ મદદ કરી રહી નથી. ઈમરજન્સી નંબર પર ફોન લગાવવા છતાં તંત્ર મદદ કરી રહ્યું નથી. ફોન કરીએ તો કોઈ પણ આવતું નથી. તેમ ભક્તો જાણાવી રહ્યા છે.

ભીડ
કેદારનાથમાં ભક્તોની ભીડના કારણે ઓવરક્રાઉડિંગની સમસ્યા છે. મંદિર ખોલાયા પછી, 2 મે, 2025 થી ઘણા યાત્રીઓ આવ્યા છે, જેના કારણે સુરક્ષા ઉપાયો વધારવામાં આવ્યા છે અને CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. વીડિયો રેકોર્ડિંગ અને સોશિયલ મીડિયા રીલ્સ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, કારણ કે આનાથી ભીડ વધી રહી હતી. જો કે પ્રતિબંધ હોવા છતાં તંત્રના અણઘડ વહીવટને કારણે ભક્તોને ભારે હાલાકી પડી રહી છે. 

ટ્રેકિંગની મુશ્કેલીઓ:

કેદારનાથ સુધી પહોંચવા માટે ટ્રેકિંગ શારીરિક રીતે મુશ્કેલ છે, ખાસ કરીને વયસ્ક અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા ભક્તો માટે. જો કે, હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે, જેનાથી ટ્રેક ન કરી શકનારા લોકો માટે મદદ મળી રહી છે, પરંતુ આ છતાં ઘણા માટે ટ્રેકિંગ એક મુશ્કેલી રહી છે.

આ પણ વાંચોઃ

CM ભૂપેન્દ્ર પટેલે હરણી બોટ પિડિત મહિલાઓ સાથે ઉદ્ધતાઈ કરતાં વિરોધ!

ભારત-પાકિસ્તાન યુધ્ધ થાય તો કયા રાજ્યને વધુ અસર?, લોકોની શું હાલત થાય? | war

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

Result: ધો- 12નું પરિણામ જાહેર, કયા જીલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી?

E-Commerce: એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી સામે વેપારીનું આંદોલન?, ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી ઓછા નથી’

Related Posts

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર
  • August 4, 2026

Women Scheme India: દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી પહેલાં મહિલાઓને સીધી આર્થિક સહાય, મફત વીજળી, મફત બસ મુસાફરી અને અન્ય કલ્યાણકારી યોજનાઓના મોટા વચનો આપવામાં આવ્યા હતા. પરંતુ સત્તામાં આવ્યા બાદ…

Continue reading
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત
  • August 4, 2026

SC Student Protest FIR: વિદ્યાર્થી પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીને લઈને ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે રાજ્ય સરકારો અને દિલ્હી સરકાર પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 4 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 4 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 7 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 12 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 4 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 7 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી