Result: ધો- 12નું પરિણામ જાહેર, કયા જીલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી?

Gujarat Board 12th Result 2025 : ગુજરાતમાં ધોરણ 12ની પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓની આજે ખુશીનો પાર નથી. કારણ કે તેઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આજે જાહેર થયેલા વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ, જ્યારે સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા 1.0 ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા 1.14 ટકા પરિણામ વધુ જાહેર થયું છે.

મોરબી જીલ્લાના વિદ્યાર્થીઓએ બાજી મારી

વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો રાજ્યમાં મોખરે છે. ગત વર્ષે પણ આ જિલ્લામાં સારુ પરિણામ હતુ. મોરબીમાં સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97 ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું 93.7 ટકા પરિણામ આવ્યું છે. સાથે જ  96.60 ટકા સાથે ગોંડલ કેન્દ્રનું પરિણામ સૌથી વધુ રહ્યું છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77 ટકા પરિણામ આવ્યું છે.

કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ

વિજ્ઞાન પ્રવાહ:

પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ: 1,00,575

પાસ થયેલા વિદ્યાર્થીઓ: 83,987

પાસ ટકાવારી: 83.51%

સામાન્ય પ્રવાહ:

પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ: 3,62,506

પાસ થયેલા વિદ miljo.દ્યાર્થીઓ: 3,37,387

પાસ ટકાવારી: 93.07%

GUJCET-2025 પરિણામ 

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા પહેલા લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા GUJCET-2025 ના પરિણામ પણ જાહેર થયા છે. જેમાં A ગ્રુપમાં કુલ 489 અને B ગ્રુપમાં કુલ 790 ઉમેદવારોએ 99 પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. આ બાદ A ગ્રુપમાં કુલ 970 અને B ગ્રુપમાં કુલ 1567 ઉમેદવારોએ 98 પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે.

ધોરણ 12નું પરિણામ વોટ્સએપ દ્વારા મેળવવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

નંબર સેવ કરો: તમારા મોબાઈલમાં ગુજરાત બોર્ડનો અધિકૃત વોટ્સએપ નંબર 6357300971 સેવ કરો.

મેસેજ મોકલો: વોટ્સએપ ખોલીને આ નંબર પર “Hii” લખીને મેસેજ મોકલો.

સીટ નંબર આપો: જવાબમાં મળેલી સૂચના પ્રમાણે તમારો છ અંકનો સીટ નંબર મોકલો.

પરિણામ મેળવો: થોડીવારમાં તમને વોટ્સએપ પર તમારું ધોરણ 12નું પરિણામ મળી જશે.

 

પણ વાંચોઃ

E-Commerce: એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી સામે વેપારીનું આંદોલન?, ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી ઓછા નથી’

કેરળમાં મોદીએ વિશ્વને કહી દીધું, કે તે પાકિસ્તાનને કેવી રીતે હરાવવાના છે?, જુઓ | Kerala

Rajkot: ટ્રકચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત, પિતા-પુત્રને ઈજાઓ

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત

 

 

 

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 2 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 6 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 5 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 10 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 11 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 12 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ