Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત

Ahmedabad: ગુજરાતના હવામાનમાં આજે એકાએક પલટો આવ્યો છે. અમદાવાદ સહિતના જીલ્લામાં ઘોર વાદળો ઘેરાયા છે. શહેરના ઘણા વિસ્તારમાં વરસાદી છાટા પડ્યા છે. જ્યારે મહિસાગર, બનાસકાંઠા જેવા જીલ્લાઓમાં વીજળીના કાડકા ભડકા સાથે વરસાદ પડ્યો છે. એવામાં અમદાવાદના વિરમગામમાં વીજળી પડતાં એક ખેડૂતનું મોત થયું છે. જેથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જ્યારે મહિસાગરમાં બે ભેંસ પર વીજળી પડતાં તેમના મોત થયા છે.

વિરમગામ તાલુકાના ભોજીયાપુરા ગામની સીમમા વીજળી પડતા ખેડૂતનું મોત થયું છે, વરસાદ ચાલુ થતાં ખેડૂત ખેતરમાં પાક પર તાડપત્રી ઢાંકવા ગયા તે વખતે વીજળી પડતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું છે, ત્યારે ખેડૂત મંગાજી ઠાકોરના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને પોલીસે તેમનું નિવેદન પણ નોંધ્યું છે. પરિવારે મોભી ગુમાવતાં ભારે શોકમાં છે.

મહિસાગરમાં બે પશુઓના મોત

મહિસાગર જિલ્લામાં પણ  ગાજવીજ સાથે વરસાદ ભારે વરસાદ પડ્યો છે.  વરસાતાં વરસાદમાં વીજળી પડતાં બે ભેંસના મોત થઈ ગયા છે. આ ઘટના જીલ્લાના કડાણા તાલુકાના ડિટવાસ ગામે આ ઘટના બની છે. કડાણાના ગ્રામજનોએ તંત્રને આ બાબતે જાણ કરી છે.

બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા પંથકમાં વરસાદ પડ્યો છે.

આજે ગુજરાતમાં એકાએક પડેલા વરસાદે ખેડૂતોની ઉંઘ બગાડી છે. એકાએક કમસોમી વરસાદથી ખેડૂતોનો પાક ભીંજાયો છે. જેથી તેઓ ચિંતાતૂર બન્યા છે. કેરીના પાકને પણ નુકસાન થયું છે. ઘણી જગ્યાએ પવનની ઝડપ વધુ હોવાથી કેરીઓ ઉલળી પડી છે. પવનના સૂસવાટા સાથે કેરીઓ આંબા પરથી ખરી પડી છે. જેથી ખેડૂતોને નુકસાન થયું છે. ગુજરાતમાં હજુ પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

પણ વાંચોઃ

દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય

India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?

સુરેન્દ્રનગરના યુવકે સીમાને નોઈડામાં જઈ ફટકારી!, ગળું દબાવવાનો પ્રયાસ | Seema Haider

Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા

Gondal: ગણેશ જાડેજા સામે હત્યાનો આરોપ, તેના પિતા સામે બીજો હત્યાનો આરોપ

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views