PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?

ભારતે અમેરિકાને સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર( PoK) પરત કરવા અને આતંકવાદીઓને સોંપવા પર જ થશે.

“કાશ્મીર પર અમારું વલણ ખૂબ જ સ્પષ્ટ છે, ફક્ત એક જ મુદ્દો બાકી છે – પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર ( PoK)ને પરત કરો. તેના સિવાય કોઈ વાત નહીં થાય. જો પાકિસ્તાન આતંકવાદીઓને સોપશે તો જ વાત થશે. અમે કોઈ બીજા વિષય પર ચર્ચા કરવા માગાતાં નથી. અમને કોઈ મધ્યસ્થી કરવાની જરૂર નથી અને એવું ઈચ્છતા પણ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ અલગ હતું અને પાકિસ્તાન સામેની કાર્યવાહી ચાલીસ વર્ષના આતંકવાદનું પરિણામ હતું.

‘યુદ્ધવિરામ’ અંગે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી. આપણે એક નવા તબક્કામાં છીએ. તેથી જ આપણે ‘સમજણ’ અને આગ બંધ કરવા જેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છીએ.”

પહેલગામ હુમલા પર ભારતનો પ્રતિભાવ કાળજીપૂર્વક ઘડાયેલી ત્રણ-પાંખી વ્યૂહરચના – રાજકીય, લશ્કરી અને મનોવૈજ્ઞાનિક – દ્વારા ઘડવામાં આવ્યો છે જે ફક્ત બદલો લેવા માટે જ નહીં, પરંતુ યુદ્ધના નિયમોને ફરીથી સેટ કરવા માટે રચાયેલ છે.

સાથે વાયુ સેના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર ચાલુ રહેશે અને આતંકીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે એકાએક અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાનના યુધ્ધ વિરામની જાહેરાત કરી દીધી હતી.  ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ સત્તવાર રીતે યુધ્ધ થયું નથી. માત્ર ભારત આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. જોકે ડ્રમ્પે કંઈ પણ વિચાર્યા વગર યુધ્ધવિરામની ઘોષણા કરતાં લોકો અચરજમાં મૂકાઈ ગયા હતા અને ભારતીયો ટ્રમ્પ અને મોદી સામે રોષે ભરાયા હતા કે અમેરિકા ભારત-પાકિસ્તાનમાં સીઝ ફાયર કરવાની જાહેરાત સીધી રીતે કઈ રીતે કરી શકે? તેમાં ભારત અને પાકિસ્તાને નિર્ણય લેવાનો હોય. જો કે ત્રીજા પક્ષે દખલગીરી કરતાં ભારતનું રાજકારણ પણ ગરમાયું છે. વડાપ્રધાન મોદી, ટ્ર્મ્પની ભૂમિકા પર લોકો સવાલો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ

Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor

જમ્મુ અને કાશ્મીર CM ઓમર અબ્દુલ્લાએ સીઝ ફાયર બાદ શું કહ્યું? | Ceasefire

Donald Trump: ભારતની જવાબી કાર્યવાહી રોકાવનાર ટ્રમ્પ કાશ્મીરની મધ્યસ્થી અંગે શું બોલ્યા?

ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

Kheda: માતરમાં રોંગ સાઈડ જતી ઈકોએ રિક્ષાને ભયંકર રીતે ટક્કર મારી, 3ના મોત, 4ને ઈજાઓ

Related Posts

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પોલીસે એક કાકા અને ભત્રીજાની ધરપકડ કરી છે. તેઓ એક અધવચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં ઝડપાયા હતા. તેમણે લગભગ 10 દિવસ પહેલા રેલવે કલેક્શનમાંથી ₹69 લાખની ઉચાપત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 2 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!