Hiralba Jadeja ની મુશ્કેલીમાં વધારો, વધુ એક ગુનો દાખલ, હવે સાઈબર ક્રાઈમે કરી કાર્યવાહી

Hiralba Jadeja: પોરબંદરમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના (Kandhal Jadeja) કાકી હિરલબા જાડેજા (Hiralba Jadeja)  હાલ વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં હીરલબા જાડેજા સામે ખંડણીનો કેસ દાખલ કરવામા આવ્યોછે હજુ તો આ મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે હિરલબા જાડેજા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા સામે વધુ એક ગુનો નોંધાયો

મળતી માહિતી મુજબ હિરલબા જાડેજા સહિત 6 લોકો સામે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમના પર બેંકના ખાતા ખોલીને સાયબર ફ્રોડ કર્યાનો ઉલ્લેખ છે. આ ફિરયાદમાં જણાવ્યા મુજબ તેઓએ વિવિધ બેન્કના 14 ખાતા ખોલી અલગ-અલગ રાજ્યના લોકો સાથે ઠગાઈ કરી છે. જેમાંથી પોરબંદરની કોટક બેન્કમાં 35.7 લાખ ખાતામાં લઈને તે પૈસાને સગેવગે કરી દીધા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. તેમજ કર્ણાટક, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં 4 કરોડની છેતરપિડીનો પણ આક્ષેપ કરવામાં આવ્યોછે. આ મામલે સાયબર ક્રાઈમે પોતે ફરિયાદી બનીને કાર્યવાહી હાથ ધરી છે.

આટલા લોકો સામે નોંધાયો ગુનો

પોલીસે આ મામલે ખુલાસો કર્યો છે કે, હિરલબા અને તેમના સાથિદારોએ નાના માણસના બેંક એકાઉન્ટ ખોલાવીને સાઈબર ક્રાઈમ દ્વારા મેળવેલી રકમ તેમાં જમા કરાવતા હતા. આ ગંભીર ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હિરલબા જાડેજા અને તેમની સાથે જોડાયેલા અન્ય લોકો હિતેશ વડોદરા, પાર સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ અને રાજુ મેર સામે IPC ની કલમ 411, 413, 420, 120(B) અને IT એક્ટની કલમ 66 (B) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

હીરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો

ઉલ્લેખનીયછે કે, તાજેતરમાં જ મૂળ પોરબંદર અહિને હાલ ઈઝરાયલમાં રહેતી લીલુ ઉડેદરા નામની મહિલાએ હિરલબા જાડેજા સામે પૈસાની ઉઘરાણીનો આક્ષેપ લગાવ્યો હતો. તેમજ પૈસા બાબતે હિરલબાએ તેમના પરિવારને ગોંધી રાખ્યા હોવાનો પણ આક્ષેપ કરવામા આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી અને હીરલબા સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં હાલ હીરલબા જેલની હવા ખાઈ રહ્યા છે. તેવામાં તેમની સામે વધુ એક કેસ નોંધાતા હીરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે.

આ પણ વાંચોઃ

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી
  • October 27, 2025

Ahmedabad  Sola Civil Hospital: અમદાવાદની સોલા સિવિલની હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દાદાગીરી સામે આવી છે. મહિલા ડોક્ટરે સારવાર નહીં કરુ કહીં બાળ દર્દીના સગા સાથે હાથચાલાકી કરી હતી. મહિલા ડૉક્ટરે વીડિયો…

Continue reading
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું
  • October 27, 2025

Gujarat Rain forecast : અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલ ગુજરાતમાં હાલ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે અને રાત્રિ દરમિયાન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 6 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 2 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 9 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

  • October 27, 2025
  • 7 views
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું

England: ઘરનો દરવાજો તોડ્યો, ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી

  • October 27, 2025
  • 14 views
England: ઘરનો દરવાજો તોડ્યો,  ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

  • October 27, 2025
  • 10 views
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત,  15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત