સંઘર્ષવિરામ કરાવી ટ્રમ્પે હાથ ઊંચા કરી લીધા, મેં સીઝ ફાયર કરાવ્યું નથી | Donald Trump

  • World
  • May 15, 2025
  • 0 Comments

Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે દાવા કરનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભારત-પાકિસ્તાનના સીઝ ફાયર પર સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મનાવટ વધી રહી છે, તેથી અમે સમસ્યાના ઉકેલમાં મદદ કરી, સીઝ ફાયર કરાવ્યું નથી. ત્યારે આ નિવેદન ટ્રમ્પનું બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર જેવું લાગે છે. તે પણ પક્ષપલટા માટે જાણીતા છે.

‘ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ ખતરનાક બની ગઈ હતી’

ટ્રમ્પ કહ્યું કે જ્યારે મેં વેપાર અંગે વાત કરી ત્યારે જ મામલો ઉકેલાયો. ટ્રમ્પે વધુમાં કહ્યું “ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક બની હતી. બંને દેશોએ અચાનક મિસાઇલો છોડવાનું શરૂ કર્યું અને અમે બધું સમાધાન કરી લીધું છે.”

ટ્રમ્પે કહ્યું, “ભારત અને પાકિસ્તાન વર્ષોથી લડી રહ્યા છે. મેં વિચાર્યું હતું કે હું સમાધાન કરી શકું છું અને મેં કર્યું. તમે ક્યાં સુધી લડતા રહી શકો છો? મને ખાતરી નહોતી કે બંને સમાધાન પર પહોંચશે. તે ખૂબ જ મુશ્કેલ હતું. તે ખરેખર નિયંત્રણ બહાર જવાનું હતું.”

ટ્રમ્પે યુદ્ધવિરામનો શ્રેય લીધો હતો

10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આનો શ્રેય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને આપ્યો. તેમણે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું, “આ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે. બંને દેશોએ ગુપ્ત માહિતી બતાવી છે.” ટ્રમ્પના આ દાવાને ભારત સરકારે ફગાવી દીધો હતો. ત્યારે હવે ટ્રમ્પ ધીરે ધીરે યુ-ટર્ન મારતાં દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

RAJKOT: લંપટ પ્રોફેસર અશ્લીલ વીડિયો જોતા ઝડપાયો, આ શું ભણાવતો હશે?

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?

Vadodara: મુખ્યમંત્રીની સામે પડેલી મહિલાને દબાણ દૂર કરવાની નોટીસ, સરકારનો શું છે એજન્ડ?

70 વર્ષિય ભાજપા નેતાનો અશ્લીલ વીડિયો વાઈરલ, કહ્યું મેં ડાન્સ ગર્લને પૈસા પણ આપ્યા..! | Babban Singh Raghuvanshi

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Ahmedabad: હેવમોરના કોનમાં ગરોળીની પૂંછડી, પાર્લર સીલ, 50 હજારનો દંડ, ખાતા પહેલા ચેતજો

Lucknow: લખનૌમાં AC બસમાં આગ, ભર ઊંઘમાં 5 લોકો બળી ગયા, ચાલક અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા!

Junagadh: સક્કરબાગ ઝૂનું રીંછ દિવાલ કૂદી ફરવા ચાલ્યું, લોકોને આફત આવી મોટી

UP: ભાજપા નેતાની રંગરેલિયા, સોશિયલ મિડિયામાં વાઈરલ, કાર્યવાહી કરવા માંગ!

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
  • June 19, 2026

India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

Continue reading
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?
  • June 18, 2026

Nepal-China relations impact: નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલની તાજેતરની ચીન યાત્રાએ દક્ષિણ એશિયાના રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. વડાપ્રધાન બલેન્દ્ર શાહના નેતૃત્વમાં બનેલી નવી સરકાર બાદ આ ચીનની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 2 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 5 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 11 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

  • June 19, 2026
  • 8 views
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 8 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 17 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!