Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!

  • India
  • May 22, 2025
  • 5 Comments

 Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટને ગઈકાલે(21 મે) ખરાબ હવામાન વચ્ચે ભારે તોફાનનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક મિડિયાએ અહેવાલો અનુસાર એકાએક વિમાન પર આકાશી વીજળી ત્રાટકી હતી. જ્યારે કેટલાંક અહેવાલો અનુસાર બરફના કરા પડ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઇટ શ્રીનગર ઉપરથી પસાર થઈ રહી હતી. આ સમયે  ભારે વરસાદ અને કરા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનમાં સવાર તમામ 227 મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે, અને ફ્લાઇટનું શ્રીનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

મિડિયા અહેવાલો અનુસાર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિમાન ખરાબ હવામાનમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વિમાનને અચાનક જોરદાર ધ્રુજારીનો અનુભવવાઈ હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં મુસાફરોમાં ગભરાટ અને અસ્થિરતાની સ્થિતિ જોઈ શકાય છે. ઇન્ડિગોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ટેકનિકલ નિરીક્ષણ માટે વિમાનને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે અને તમામ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવી છે.

ઇન્ડિગોનું નિવેદન  

ઇન્ડિગોએ આ ઘટના અંગે સત્તાવાર નિવેદન આપતાં કહ્યું કે “દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E-2142 ને રસ્તામાં અચાનક કરા પડવા પડ્યા હતા. ફ્લાઇટ અને કેબિન ક્રૂએ સ્થાપિત પ્રોટોકોલનું પાલન કર્યું અને વિમાનને શ્રીનગર ખાતે સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. આગમન પર એરપોર્ટ ટીમે ગ્રાહકોની સંભાળ રાખી અને તેમની સુખાકારી અને આરામને પ્રાથમિકતા આપી. ઈન્ડિગોએ વીજળી પડ્યાની પુષ્ટી કરી નથી.

આ પણ વાંચો:

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station

જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto

Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?

Bijnor: રુચિકા પ્રેમી શિવમને મળવા ગઈ પણ તે ક્યારેય ઘરે પાછી ન આવી!, પરિવારે શું કર્યો ખુલાસો!

હું ભાગેડુ નથી, PM ના કાર્યક્રમ માટે સંખ્યા ભેગી કરું છું, પુત્રોની ધરપકડ અને Bachu Khabad ને કાર્યક્રમની પડી?

UP: પ્રેમલગ્ન બાદ યુવક ગર્ભવતી પત્નીને ઘરે લઈ પહોંચ્યો, મળ્યો કરુણ અંજામ!, પત્નીની લાશ ખેતરમાંથી મળી

યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?

પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના બાળકો પર ડ્રોન હુમલો કર્યો, 4ના મોત, શું છે કારણ? | Pakistan

Related Posts

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!
  • August 6, 2025

 RAM RAHIM PAROLE: બળાત્કારી ડેરા પ્રમુખ ગુરમીત સિંહને 40 દિવસના પેરોલ જેલમાંથી છૂટો કરાયો છે. સુનારિયા જેલમાં બંધ હતો. મંગળવારે સવારે તેમને 40 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો.…

Continue reading
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ
  • August 6, 2025

Karnataka Viral Video: કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર મંગળવારે, 5 ઓગસ્ટ 2025ના રોજ બેંગલુરુના હેબ્બલ ફ્લાયઓવર પર સ્કૂટી ચલાવતા જોવા મળ્યા હતા, જેની ચર્ચા આજે ચારેકોર થઈ રહી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 6 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 19 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 6 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 10 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 23 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 33 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો