Gujarat MGNREGA scam : કૌભાંડને દબાવવામાં કલેકટર નેહા કુમારીની શું ભુમિકા? કોંગ્રેસ મુદ્દાને ડાયવર્ટ કેમ કરવા માંગે છે ?

Gujarat MGNREGA scam :  દાહોદમાં મંત્રી બચુ ખાબડના પુત્રોના મનરેગા કૌભાંડનો મામલો હાલ ખુબ ચર્ચામાં છે. કોંગ્રેસ આ મામલે સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યું છે. બીજી તરફ ભાજપ પણ મંત્રી પુત્રોને બચાવવાના પ્રયાસો કરી નથી રહ્યું. જેથી હાલમાં આ મુદ્દે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે તેવામાં 2016 થી ચાલતા આવતા કૌભાંડને અત્યાર સુધીમાં કોંગ્રેસે કેમ દબાવ્યો અને કોંગ્રેસ બચુ ખાબડથી આખો મુદ્દે ડાયવર્ટ કરીને અન્ય જગ્યાએ લઈ જવાનો પ્રયાસ કેમ કરી રહી છે તેમજ આ કલેક્ટર નેહા કુમારીએ આ કૌભાંડમાં કાર્યવાહી કરવાને બદલે તેમાં કેવી રીતે સમાધા કરાવતા હતા તે વિશે દાહોદના સ્થાનિક પત્રકાર ઉમેશ અને દાહોદના સમાજીક કેતન બામણીયાએ માહિતી આપી હતી.

નેહા કુમારી વખતે કરાયેલ અરજી કેમ પાછી ખેંચી લેવાઈ ? 

પત્રકાર ઉમેશે જણાવ્યું કે, આ કૌભાંડ 2016 થી સામે આવ્યું ત્યારે આ મામલે અત્યાર સુધીમાં કોને કોને ફરિયાદ કરી તે વિશે માહિતી આપી હતી. જેમાં મોટા ભાગે કોંગ્રેસે અને સામાજિકકાર્યકરોએ ફરિયાદ કરી હતી તેના વિશે જણાવ્યું હતું આ સાથે કલેક્ટર નેહા કુમારી વખતે અરજી કરવામા આવી હતી તે કેમ પાછી ખેંચી લેવામાં આવી તેના વિશે પણ તેમણે જણાવ્યું હતું.

કોંગ્રેસ મુદ્દાને ડાયવર્ટ કેમ કરવા માંગે છે ?

આ સાથે સામાજિક કાર્યકર કેતન બામણીયાએ જણાવ્યું હતુ કે, મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ આપેલ અરજીઓ કોંગ્રેસે કેમ પાછી ખેંચી હતી તે મામલે જણાવ્યુ્ં હતું. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જો મનરેગાનું કૌભાંડ તે વખતે કોંગ્રેસે ના દબાવ્યું હોત તો આટલું મોટુ કૈભાંડ ન થયું હોત. વિરોધ પક્ષે પોતાનો રોલ ન નિભાવ્યો. જો કે આમ આદમી પાર્ટીએ થોડો રોલ નિભાવ્યો અને તેનો આપ પાર્ટીને ફાયદો પણ થયો છે.આ સાથે તેમણે ભાજપના એવા નેતાઓ વિશે પણ જણાવ્યું હતુ કે, જે સમગ્ર કૌભાંડ વિશે જાણવા હોવ છતા કંઈ બોલી નહોતા શકતા.

નેહા કુમારી વખતે ભ્રષ્ટાચારોનો રાફડો ફાટ્યો

તેમજ સમગ્ર કૌભાંડને દબાવવામાં કલેકટર નેહા કુમારીએ શું ભુમિકા ભજવી હતી તેના વિશે પણ ખુલાસા કર્યા હતા. નેહા કુમારી વખતે ભ્રષ્ટાચારોનો રાફડો ફાટ્યો હોવાના આક્ષેપ પણ તેમણે કર્યા હતા. આ સાથે તેમણે દાહોદમાં જોબ કાર્ટ કૌભાંડ વિશે પણ જણાવ્યું હતું.

મંત્રી પુત્રોના કૈભાંડ વિશે ખોલી પોલ  

આ સાથે તેમણે મંત્રી પુત્રોએ કેવી રીતે પોતાનો વિસ્તાર ન હોવા થતા ત્યાં ભ્રષ્ટાચાર કર્યા તે અંગે પણ જણાવ્યું હતું.આ સાથે ભાજપના ભ્રષ્ટાચારને કોંગ્રેસ કેવી રીતે દબાવે છે તે અંગે પણ જણાવ્યું હતું.

મનરેગા કૌભાંડ મામલે સરકાર પર સવાલ 

આ સાથે મનરેગા કૌભાંડ મામલે તેમણે ભાજપ સરકાર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. દાહોદ જેવા આદિવાસી વિસ્તારોમાં ભાજપના સત્તાધીશો કેવી રીતે આદિવાસીઓેને છેતરે છેતે અંગે પણ જણાવ્યું હતું. આમ મનરેગા કૈભાંડ મામલે સિક્કાની બીજી બાજુ અંગે શું છે તે વિશે જાણવા માટે જુઓ વીડિયો…

આ પણ વાંચો:

બનાસકાંઠા સરહદેથી BSF એ ઘુસણખોરને ઠાર માર્યો, કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ

IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બન્યો નવો કેપ્ટન

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ

Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો

પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું

Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Vadodara: 12 વર્ષથી સરકારી જમીન પર દબાણ કરનાર યુસુફ પઠાણ પર તંત્રની મીઠી નજર, નોટીસ સુધ્ધા પણ નથી આપી

Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 3 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 5 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 4 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 7 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 7 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 5 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત