Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!

Sabarkantha, Demand action against sand mining: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પીલુદા-સાંપડ રોડ ઉપર ડમ્પરની અડફેટે બે યુવકનો જીવ જતાં  પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ રેતી માફિયાઓ અને ખાન ખનીજ વિભાગ, પોલીસ તંત્ર સહિત સંલગ્ન કચેરીઓ ઉપર રોષ ઠાલવ્યો છે. તેમણે બેફામ બનેલા ડમ્પરચાલકો અને ગેરકાયદે થતાં ખનન સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. તેઓએ હપ્તાખોરી બંધ કરવા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા અને ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ધૂળના રજકરણોથી ખેતીને નુકસાન

પ્રાંતિજના વાધપુર, પીલુદા સાંપડ સાદોલીયા પાસે આવેલી સાબરમતી નદીમાંથી વગર પાસ પરમીટે ખોદકામ થઈ રહ્યું છે. નદીમાં 25 થી 30 નાવડી મૂકી નદીમાંથી રેતી બે રોકટોક કાઢવામા આવે છે. આ અંગે પૂર્વ સાંસદ દ્વારા ખાન ખનીજ કચેરીમાં રજૂઆત કરવા છતાંય જેસેથેની સ્થિત જોવા મળી રહી છે. સાબરમતી નદીમાંથી 75 ટકા રેતી ખાલી થઈ હોવાનુ પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ દ્વારા જણાવાયું છે. બેરોકટોક રોજના દોઢસોથી બસ્સો રેતી ભરેલા ડમ્પરો દોડે છે. જે ખેતીને પણ મોટું નુકસાન કરે છે. બરોબર ધૂળ અને રેતીના કળો ઉડતાં હોવાથી ખેડૂતોએ કરેલો પાક જોખમાઈ રહ્યો છે.   પ્રદૂષણ નિયંત્રણ કચેરી ખાલી હપ્તાની લાહ્યમાં તપાસ ન કરતી હોવાના આક્ષેપ કર્યા છે.

પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર કચેરી, ખાન ખનીજ અધિકારી , રેવેન્યૂ કચેરી સહિત સંલગ્ન કચેરીઓમાં લેખિત  આ અંગે રજુઆત કરવા ચીમકી ઉચ્ચારી છે.

ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની હાકલ કરી

તેમણે કહ્યું આગામી સમયમાં રેતી ખનન અંગે કોઈ પગલા નહી ભરવામાં આવે તો તેની સંપૂર્ણ જવાબદાર સરકાર રહેશે. દિપસિંહ રાઠોડે પોલીસ, ખાન ખનીજ કચેરી સહિતની કચેરીઓ હપ્તા લેતી હોવાનુ જણાવ્યુ હતુ, તો આગામી દિવસોમાં કાર્યવાહી નહી થાય તો તેમને ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ઉગ્ર હાકલ કરી છે.

આ પણ વાંચો:

Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ

Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!

Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો

પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા

Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona

જ્યોતિ મલ્હોત્રાના પિતાએ કહ્યું મારી પાસે વકીલ રાખવા પૈસા નથી, તપાસમાં પોલીસને શું મળ્યું? | Jyoti Malhotra

MNREGA Scam: દાહોદ ભાજપાના અન્ય નેતાઓની સંડોવણી બહારની શંકા પ્રબળ!

Indigo Flight મામલે નવો ખુલાસો: પાકિસ્તાને પોતાના એરસ્પેસમાં ઉડાનની મંજૂરી આપી ન હતી!

UP: ભત્રીજા સાથે મળી પત્નીએ પતિને મારી નાખ્યો, કાકી-ભત્રીજાનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

 Gondal dispute: અલ્પેશ કથીરિયાએ હર્ષ સંઘવીને મળી શું કરી વાત?

 

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 3 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 3 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

  • September 22, 2026
  • 5 views
Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

  • September 22, 2026
  • 6 views
Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

  • September 22, 2026
  • 7 views
SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ

  • September 22, 2026
  • 6 views
UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ