Rajkot: બન્ની ગજેરા અને પીયૂષ રાદડિયા સામે 6 કેસમાં નિખિલ દોંગા નામ ખુલ્યું, પોલીસને ધરપકડનો આદેશ

 Rajkot: રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા યુટ્યૂબર બન્ની ગજેરા અને પીયૂષ રાદડિયા સામે નોંધાયેલા છ કેસની તપાસ ચાલી રહી છે ત્યારે આ કેસની તપાસમાં ગુજસીટોક કેસમાં જમીન પર રહેલા નિખિલ દોંગાનું નામ સામે આવ્યું છે. નિખિલ દોંગા પીયૂષ રાદડિયા મારફત બન્ની ગજેરાને આર્થિક રીતે મદદરૂપ થઈ રુપિયા પહોંચાડતો હોવાનું સામે આવ્યુ છે. જેથી જિલ્લા પોલીસવડાએ તમામ છ કેસમાં નિખિલ દોંગાની ધરપકડ કરવા પોલીસને આદેશ આપ્યો છે. હાલ નિખિલ દોંગા નાસતો ફરી રહ્યો છે, જેને પકડવા પોલીસ શોધખોળ કરી રહી છે. તેમજ રાજકોટ જિલ્લા પોલીસે નિખિલ દોંગા વિરુધ્ધ જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી પણ કરી છે.

બન્ની ગજેરા અને પીયૂષ રાદડિયા સામે 6 કેસમાં નિખિલ દોંગા નામ ખુલ્યું

રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહના જણાવ્યા મુજબ ન્ની ગજેરા અને પીયૂષ રાદડિયા સામે નોંધાયેલા 6 કેસમાં પોલીસ તપાસ દરમિયાન નિખિલ દોંગાનું નામ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, નિખિલ દોંગા પીયૂષ રાદડિયા મારફત બન્ની ગજેરાને રૂપિયા પહોંચાડતો હતો. જેથી હવે આ તમામ 6 કેસમાં નિખિલ દોંગાની ધરપકડ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગુજસીટોક કેસમાં જામીન મળ્યા બાદ હાલમાં નિખિલ દોંગા નાસતો ફરે છે જેને પકડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડાએ આપ્યું આ નિવેદન 

પોલીસ વડાએ જણાવ્યું કે, નિખિલ દોંગા જામીન પર મુક્ત થયા પછી રિપોર્ટ ગુજસીટોક કેસમાં કોર્ટમાં રિપોર્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ તપાસનીશ અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો નથી, જેથી ચાર દિવસ પહેલાં ગુજસીટોક કેસમાં આરોપી નિખિલ દોંગાના જામીન રદ કરવા રિપોર્ટ કરવામાં આવ્યો કરવામા આવ્યો હતો અને તેમજ આગામી દિવસમાં ફરી કોર્ટમાં જામીન રદ કરવા બીજો રિપોર્ટ જાહેર કરવામાં આવશે તેમ પોલીસ વડાએ જણાવ્યું હતું.

નિખિલ દોંગા 14 ગંભીર ગુના નોંધાયા

નોંધનીયછે કે, નિખિલ દોંગા ગેંગ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 100થી વધુ ગુના નોંધાયેલા છે તેમજ નિખિલ દોંગા સામે પણ 2003થી 2020 સુધીમાં 14 ગંભીર ગુના નોંધાયા છે. ત્યારે કોર્ટમાં નિખિલ દોંગાના જામીન રદ કરવા અને ધરપકડના આદેશ આપવામા આવતા ગુજસીટોક કેસમાં જમીન પર રહેલા નિખિલ દોંગાની મુશ્કેલીમાં વધારો થયો છે.

આ પણ વાંચો:

આજે ગુજરાત સહિતના રાજ્યોમાં સિવિલ ડિફેન્સની “Operation Shield” મોકડ્રિલ

Gujarat Weather: આજે ગુજરાતના 15 જિલ્લાઓમાં પડશે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Gondal Murder: જમીન મુદ્દે હત્યાના મામલે એક જ પરિવારના 4 આરોપીઓની ધરપકડ, પોલીસે કર્યા ખુલાસા

Dahod Mgnrega Scam: જેલમાંથી બહાર આવતા જ કિરણ ખાબડની ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ

21 વર્ષ પહેલા મોદીનું આપેલું ગ્રામ સંસદનું વચન ફોક, 4 હજાર ગ્રામપંચાયતોની હત્યા ! | Kaal Chakra Part-4

Mahisagar: નાયબ મામલદારે અડધા દિવસમાં અનુ. જનજાતિના 357 દાખલા કાઢ્યા, પછી શું થયું?

Ahmedabad: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદવાદમાં સૌથી વધુ કેસ

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

RBI Bank note: ફાટેલી નોટોનોમાંથી ફર્નિચર કેમ બનાવવામાં આવી રહ્યું છે?

Jay Vasavada ની જૂની ઓડિયો ક્લિપ અત્યારે કેમ વાઈરલ?, શું ગુજરાત સમાચાર રેઈડ કનેક્શન છે?

રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft

Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ

Related Posts

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
  • October 27, 2025

Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 7 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 2 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 4 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 15 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 22 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?