કોંગ્રેસથી નારાજ Jignesh Mevani એ પક્ષ માટે આ શું કહી દીધુ?

Jignesh Mevani: કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતાના પક્ષ પર જ ગુસ્સે ભરાયા છે. અમરેલીમાં દલિત યુવાનની હત્યા બાદ મેવાણીએ X પર પોસ્ટ કરી ગુજરાત કોંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા છે.

મેવાણીએ X પર પોસ્ટ કરી લખ્યું છે કે, હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો?. બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં? મારું નહિ તો રાહુલજીનું તો માનો!

 જીગ્નેશ મેવાણી આ પોસ્ટ કોંગ્રેસ અંગે ઘણું બધુ કહી જાય છે. કે કોંગ્રેસના જ નેતાઓ ભાજપા સાથે મળેલા છે. ભાજપા સાથે કોંગ્રેસના નેતાઓ સેટિંગ ધરાવતાં હોય તે વાત પક્ષના મોટા નેતાઓ ખુદ રાહુલ ગાંધી અને ખડેગેને પણ ખબર છે. પણ તે પણ બિચારા કશુ કરી શકતાં નથી.

જેથી હવે કોંગ્રેસમાં રહેલા ફૂટેલા નેતાઓ ખુદ ઈમાનદાર બને તો જ કોંગ્રેસ પક્ષ ઉભો થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસમાં ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ વર્ષોથી ચાલી રહી છે. જેથી કોંગ્રેસ ભાજપાને ટક્કર આપી શકતી નથી.

જીગ્નેશ મેવાણી પહેલા રાહુલ ગાંધીએ પાર્ટીના જ નેતાઓેને ખકડાવ્યા હતા

7 માર્ચ, 2025ના રોજ અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ પક્ષના ભાજપા સાથે નેતાઓને ચેતવણી આપી હતી. રાહુલ ગાંધી કહ્યું હતુ કે
“જો આપણે ગુજરાતના લોકો સાથે જોડાવા માંગતા હોઈએ, તો આપણે બે કામ કરવા પડશે. પહેલી વાત એ છે કે વફાદારો અને બળવાખોરોના જૂથોને અલગ કરવા. ભલે આપણે 10, 15, 20, 30, 40 લોકોને દૂર કરવા પડે, અમે એક ઉદાહરણ સ્થાપિત કરવા માટે આમ કરવા તૈયાર છીએ,”

જો કે રાહુલ ગાંધી માત્ર આવું બોલ્યા પણ પાર્ટીમાં ફૂટેલા નેતાઓને હજુ સુધી કાઢી શક્યા નથી. જે સળો હવે કોંગ્રેસમાં આગળને આગળ વધતો જઈ રહ્યો છે. જેથી કોંગ્રેસમાં રહેલા જ નેતાઓ પક્ષથી કંટાળી ગયા છે. જો કે ભાજપા સાથે મળેલા નેતાઓને કોંગ્રેસ નહીં કાઢે તો તેની વધુ દુર્દશા થવાની છે. જે પક્ષ અને લોકો પણ જાણે છે.

આ પણ વાંચો:

શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress

ભારતના મિત્ર ગણાતો રશિયા અને પાકિસ્તાન સાથે કામ કરશે, થયા કરાર

શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

  • June 29, 2026
  • 3 views
Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

  • June 28, 2026
  • 4 views
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

  • June 28, 2026
  • 9 views
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 13 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 6 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 7 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ