Gram Panchayat Election Result : ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ: 4564 પંચાયતોનું આજે પરિણામ

Gram Panchayat Election Result : ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. રાજ્ય ચૂંટણી પંચે મતગણતરી માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે. આજે 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોના પરિણામો જાહેર થશે, જેમાંથી 751 ગ્રામ પંચાયતો બિનહરીફ (સમરસ) જાહેર થઈ છે. પરિણામો બાદ સ્પષ્ટ થશે કે કઈ પાર્ટીએ પંચાયતો પર પ્રભુત્વ જમાવ્યું.

આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ

મતગણતરી 239 સ્થળોએ 1080 હોલમાં થશે, જ્યાં 2771 ટેબલનો ઉપયોગ થશે. આ પ્રક્રિયા માટે 13,444 કર્મચારીઓ ફરજ બજાવશે, જ્યારે કાયદો-વ્યવસ્થા જાળવવા 14,231 પોલીસ કર્મચારીઓ અને 3,431 વર્ગ-4 કર્મચારીઓ તૈનાત છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, અને સમગ્ર પ્રક્રિયા CCTV દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

મતગણતરીની વ્યવસ્થા

સ્થળો: 239

હોલ: 1080

ટેબલ: 2771

કર્મચારીઓ: 13,444

પોલીસ કર્મચારીઓ: 14,231

વર્ગ-4 કર્મચારીઓ: 3,431

પેટાચૂંટણી

3524 ગ્રામ પંચાયતોમાંથી 3171 બિનહરીફ થવા કે ઉમેદવારી ન નોંધાવાથી બાકી 353 પંચાયતોમાં ચૂંટણી યોજાઈ.

ચૂંટણી રદ્દ

કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લીધે કડીના કડી અને જોટાણા તાલુકા તેમજ વિસાવદરના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણી રદ્દ કરાઈ

સામાન્ય/મધ્યસત્ર/વિભાજન ચૂંટણી

4564 ગ્રામ પંચાયતોમાંથી 751 સંપૂર્ણ બિનહરીફ થઈ, 272માં બેઠકો બિનહરીફ કે ઉમેદવારી ન નોંધાઈ, તેથી 3541 પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી.

આ પણ વાંચો:

Israel-Iran war: ઈરાને લીધો HORMUZ PASS બંધ કરવાનો નિર્ણય, જાણો દેશ અને દુનિયામાં શું થશે અસર?

Vadodara માં પાણી નહીં ભરાય એવું ‘પિન્કી પ્રોમિસ’ મેયર ન આપી શક્યા..

Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી

Indian Back From Israel: ઇઝરાયલમાં ફસાયેલા 161 ભારતીય નાગરિકો પરત ફર્યા, મુસાફરોને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત

Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી

  • Related Posts

    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!
    • December 15, 2025

    Rape of a child: સૌરાષ્ટ્રમાં બોટાદ પંથકમાં એક 70 વર્ષના ભાભાએ 14 વર્ષની બાળા ઉપર રેપ કરી ગર્ભવતી બનાવી દીધી અને તેણે બાળકને જન્મ આપ્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ હવે ભાવનગરમાં…

    Continue reading
    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!
    • December 15, 2025

    ●ક્લાર્ક- પટ્ટાવાળાની ભરતી મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવાનો શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં લેવાયો નિર્ણય ●રાજ્ય શાળા સંચાલક મહામંડળ વિનંતી કરીને થાકયું! હવે સરકાર સામે આરપાર લડી લેવાના મૂડમાં. FRC and…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

    • December 15, 2025
    • 3 views
    Rape of a child: સૌરાષ્ટ્રમાં વધુ એક ઘૃણાસ્પદ ઘટના, નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી ઉપર રેપ કર્યો!

    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

    • December 15, 2025
    • 8 views
    FRC and recruitment: રાજ્ય શાળા સંચાલકો એક થયા! સરકાર સામે બાંયો ચડાવી, ફેંક્યો પડકાર!

    Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

    • December 15, 2025
    • 5 views
    Congress Rally: રાહુલે કહ્યું-PM મોદીનો ‘આત્મવિશ્વાસ ખતમ!’ ‘વોટ ચોર ગદ્દી છોડ!’ ખડગેએ કહ્યું-ગદ્દારોને હટાવો!

    Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

    • December 15, 2025
    • 12 views
    Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો

    MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

    • December 14, 2025
    • 18 views
    MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરેએ શુ કહ્યું?

    Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

    • December 14, 2025
    • 20 views
    Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત