બનાસકાંઠા વિભાજનનો વિરોધઃ વહેલી સવારથી જ ધાનેરા બંધ, આવેદન અપાશે

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને  નવો જિલ્લો  જાહેર કરાયો છે.  જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. આ જાહેરાત બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. કાંકરેજ અને ધાનેરા તાલુકાના આગેવાનો અને લોકોની માંગ છે કે, તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે.

ત્યારે આજે 4 જાન્યુઆરીની સવારથી બનસકાંઠાના ધાનેરા બંધ છે. બજારોની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. વેપારીઓએ વ્યાપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. આજે રેલી યોજી ધાનેરા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવનાર છે. લોકોએ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે.

ગઈકાલે કરાઈ હતી કલેક્ટર કચેરીએ રજૂઆત

ગઈકાલે ધાનારેના યુવાનો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. વાનો અને આગેવાનોએ કલેકટર કચેરી ખાતે સૂત્રોચાર કર્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને ધાનેરાને બનાસકાંઠામાં સમાવવાની માંગ કરી હતી. વાવ થરાદ સાથે કોઈપણ પ્રકારનો ધાનેરાને નાતો નથી, જેને કારણે ધાનેરાના જે લોકો છે તે બનાસકાંઠામાં સમાવેશ થાય તેવું ઇચ્છી રહ્યા છે.

Related Posts

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
  • June 17, 2026

Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

Continue reading
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 2 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 6 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 11 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 12 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 9 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત