BANASKANTHA: કારમાં સળગેલી લાશ મામલે નવો ખુલાસોઃ લાશ સ્મશાનની નહીં મજૂરની હત્યા?

27મી ડિસેમ્બરે બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક એક કારમાં બળેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જો કે લોકોએ પહેલા તો એવું માની લીધું હતુ કે અકસ્માત થયો હતો. જો કે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ કે આ લાશ સ્મશાનમાંથી કાઢી સળગાવવામાં આવી હતી. જો કે લોકો અને પોલીસેને ગેરમાર્ગે દોરવાનું આ સડયંત્ર હતુ. સ્મશાનમાં દાટેલી આ લાશ ન હોવાનું સામે આવ્યું છે. તેમાં નવી માહિતી સામે આવી છે કે  લાશ સ્મશાનમાંથી નહીં પણ કોઈ મજૂરની હત્યા કર્યા બાદ કાર સાથે લાશ સળગાવ્યાની આશંકા છે. 1 કરોડથી વધુનો વિમો પાસ કરવા આરોપીએ આ કૃત્ય આચર્યું હતુ.

પોલીસે કેટલાંક શકમંદોને પકડી પૂછપરછ કરતાં હોટલના એક મજૂરની હત્યા કરીને લાશ ગાડીમાં સળગાવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અકસ્માતનો કેસ હત્યા સુધી પહોંચ્યો છે. સડયંત્રમાં સામેલ હોટલ માલિક હજુ પકડાયો નથી. તે ફરાર થઈ ગયો છે. જો કે સળગેલી કાર કોની છે તે હજુ સુધી બહાર આવ્યુ નથી.

ચાર આરોપીઓની ધરપકડ
આ ઘટનામાં અત્યાર સુધી મહેશજી નરસંગજી મકવાણા( રહે.ઢેલાણા તા.પાલનપુર), ભેમાજી ભીખાજી રાજપુત (રહે.ઘોડીયાલ તા.વડગામ), સેધાજી ધેમરજી ઉર્ફ ધિરાજી ઠાકોર (રહે.ઘોડીયાલ તા.વડગામ), દેવા ગમાર રહે.ખેરમાળ તા.દાંતા (હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ), સુરેશ બુંબડીયા રહે.વેકરી તા.દાંતા (હાલ રહે.ઘોડીયાલ તા.વડગામ) ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કેમ રચાયું સમગ્ર સડયંત્ર?

સ્મશાનમાંથી લાશ લાવીને કારમાં રાખીને કારને સળગાવી દીધી

માસ્ટર માઈન્ડ વેપારી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારે પોતાનો એક કરોડનો અકસ્માત વીમો અને ૨૬ લાખ રૂપિયાની LIC પોલીસી લીધી અને લોનની રકમ ભરવી ન પડે અને એક કરોડ 26 લાખ પરિવારને મળી જાય તે માટે પોતાના મોતનો ક્રાઈમ પ્લાન ઘડી કાઢ્યો હતો.

આ ચમાચાર પણ વાંચોઃ SURAT: 17 વર્ષિય બાળકને છરીના ઘા મારી રહેંસી નાખ્યો, કોણ છે હત્યારો?

Related Posts

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર
  • August 7, 2026

Babarkot Mining Controversy: વન પ્રધાન અર્જૂન મોઢવાડીયાની મેલી રમત બાબરકોટની દરખાસ્ત નામંજૂર કરવાને બદલે પડતર રખાતાં શંકા. સિંહ અને માનવ વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. વન વિભાગ સિંહોનાં…

Continue reading
Shaktisinh Gohil Valsad GIDC: સરીગામ GIDC જમીન ફાળવણી વિવાદ, શક્તિસિંહ ગોહિલે CBI, ED અને ઇન્કમ ટેક્સ તપાસની કરી માંગ
  • August 6, 2026

Shaktisinh Gohil Valsad GIDC: કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC)માં જમીન ફાળવણી અને વહીવટી પ્રક્રિયાને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આરોપ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 9 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

  • August 7, 2026
  • 8 views
Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

  • August 7, 2026
  • 8 views
Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન

  • August 7, 2026
  • 12 views
CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન