Corruption Bridge: અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા રસ્તા પોપડા ઉખડ્યા | PART- 5

Corruption Bridge: 19 એપ્રિલ 2023માં અમદાવાદ- રાજકોટ ધોરીમાર્ગ પર મીઠાપુર ગામે નવા માર્ગના પોપડા ઉખડવા લાગ્યા હતા. હલકી ગુણવત્તાવાળું સામગ્રી વાપર્યું હતું. બગોદરાથી ભમાસરા સુધી સદભાવના અને વરૂણને કામ આપેલું છે. ભમાસરાથી સનાથળ સુધી એમએસકે ખુરાના નામની એજન્સીઓ કામ કરી રહી હતી. ગાબડાં પડતા ઠેકેદારની કામ કરવાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

ભમાસરા ગામે બનાવેલા પુલ

થોડા મહિનાઓ પહેલા ભમાસરા ગામે બનાવેલા પુલમાં ગાબડા પડયા હતા. ત્યારે નવા જ બનાવેલા છ લેન પર ગાબડાં પડી જતાં આ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ હાથ ધરી યોગ્ય દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

બે વર્ષના 5 વર્ષ

બગોદરા પાસે નવા 4 પુલનું કામ મંથર ગતિએ ચાલતું રહ્યું હતું. ભોગાવામાં નવો મોટો પુલ, બગોદરા-ધંધુકા ચોકડી પર પુલ, બગોદરા-તારાપુર ચોકડી પર પુલ, રોયકા ચોકડી પર પુલ એમ દસ કિલો મીટરના અંતરમાં ચાર પુલ બનાવવામાં આવી રહ્યા હતા. આ પુલની કામગીરી બે વર્ષમાં પૂરી કરવાની હતી તેને બદલે ચાર વર્ષ થયા હોવા છતાં કામગીરી પૂર્ણ થઇ ન હતી.

સોમનાથ-ભાવનગર કોસ્ટલ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ 7 વર્ષથી ચાલે છે

ભાદર નદી જસદણ તાલુકાનાં હિંગોળગઢ પાસેથી ગીરીમાળા માંથી નીકળે છે. જુનાગઢ જીલ્‍લાનાં નવી બંદરગામ પાસે, અરબી સમુદ્રને મળે છે. લંબાઇ 190 કી.મી છે. ભાદર નદીનું સ્‍ત્રાવ ક્ષેત્ર 7,953 ચો.કી.મી છે. ભાદર નદી અને શાખા પર 15 બંધો છે. ભાદર 1 અને પ્રગતી હેઠળની ભાદર 2 યોજના આવેલી છે. ઉપરાંતમા ભાદર નદીની પ્ર-શાખાઓ પર ફોફળ , છાપરવાડી-1 , છાપરવાડી , વેરી કર્માણ , ગોંડલી , વાછાપરી, ઇશ્‍વરીયા , સુરવો ,સોડવદર, ઇશ્‍વરીયા, મોતસર , ફોફળ-2, મોજ, વેણુ2 , સાંક સિંચાઇ યોજનાઓ આવેલી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પર અસંખ્ય પુલ આવેલા છે.

આ પણ વાંચોઃ

Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4

Corruption bridge: અકસ્માતોનું જોખમ વધારતા હોટલ, પેટ્રોલ પંપના લાયસન્સ રદ કરવા કયા MLA માંગ કરી હતી? | PART- 3

Corruption bridge: ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હુડકો પાસેથી લોન લઈને બે માર્ગમાંથી ચાર માર્ગીય રસ્તો બનાવ્યો હતો | PART- 2

Corruption bridge: ગુજરાતમાં ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે 2005માં સર્વે કરાયો હતો, જાણો શું સ્થિતિ હતી? | PART- 1

Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન કેમ ન મળ્યા?, આ રહ્યા કારણો?

Bihar: મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું અપમાન, તુષાર ગાંધીને કાર્યક્રમમાંથી બહાર કાઢ્યા

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી