Sabar Dairy Protest: ચેરમેનની હિન્દુ રીતરીવાજ મુજબ અંતિમ યાત્રા કાઢી અંતિમ ધામ સુધી લઈ ગયા

Sabar Dairy Protest: છેલ્લા 5 દિવસથી સાબર ડેરીના પશુપાલકો ભાવ ફેરને લઈને આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે.  થોડા દિવસ પહેલા પશુપાલકોએ જ્યારે સાબર ડેરી ખાતે વિરોધ કરી રહ્યા હતા ત્યારે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ મામલે પશુપાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઘણા બધા પશુપાલકો સામે કેસ નોંધવામાં આવ્યો છે જેથી પશુપાલકોનો રોષ વધુ ફાટી નિકળયો છે. જેથી પશુપાલકોએ જ્યાં સુધી તેમની માંગ ન સંતોષાય ત્યાં સુધી દૂધ ડેરીમાં નહીં ભરવાનું નક્કી કર્યું છે અને પશુપાલકો દ્વારા ડેરીમાં દૂધ ભરવાને બદલે તેને ઢોળીને વિરોધ નોંધાવવામા આવી રહ્યો છે ત્યારે પશુપાલકોને ડેરી તરફથી સંતોષકારક જવાબ ન મળતા હવે પશુપાલકોનો વિરોધ આક્રમક બનતો જઈ રહ્યો છે ત્યારે પશુપાલકો  અનોખી રીતે  વિરોધ નોંધાવીને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.  ત્યારે સાબરકાંઠા -અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો રોષ ચોથા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો ત્યારે પ્રાંતિજ ના બાલીસણા ગામે સાબરડેરી ના ચેરમેનની હિન્દુ રીત રીતરીવાજ મુજબ અંતિમ યાત્રા કાઢવામા આવી હતી.

ચેરમેનની હિન્દુ રીતરીવાજ મુજબ અંતિમ યાત્રા કાઢી અંતિમ ધામ સુધી લઈ ગયા

 મળતી માહિતી મુજબ બીલીસણા ખાતે પશુપાલકોએ બે દિવસ અગાઉ બાલીસણા ડેરી આગળ દુધ ઢોરી સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલના છાજીયા લીધા હતા અને ત્યારબાદ બીલીસણા ગામમા રોષ યથાવત જોવા મળ્યો છે અને ચોથા દિવસે પણ સાબરડેરી ના ચેરમેન શામળભાઇ પટેલ ની હિન્દુ રીતરીવાજ મુજબ ગામમા આવેલ દુધ ડેરી આગળ સાબરડેરી ના ચેરમેન શામળભાઇ પટેલ ની નનામી તૈયાર કરી અંતિમ યાત્રા અંતિમ ધામ સુધી કાઢવામા આવી હતી તો પશુપાલકો દ્રારા હાય શામળિયા હાય , હાય શામળિયા હાય નારા લગાવી અંતિમ યાત્રા અંતિમ ધામ પોહચી હતી અને ત્યા અગ્નિ દાહ આપી ડેરી આગળ પરત આવી કુકો કરવામા આવ્યો હતો આમ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના પશુપાલકો દ્રારા સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે પ્રાંતિજ ના બાલીસણા ખાતે પણ પશુપાલકોએ હિન્દુ રીતરીવાજ મુજબ પરિવાર નુ કોઇ સભ્ય મૃત્યુ થાય એજ રીતે પશુપાલકોએ અંતિમ યાત્રા કાઢી સાબરડેરી ના ચેરમેન ની અંતિમ યાત્રા કાઢી રોષ ઠાલવ્યો હતો અને સાબરડેરીના ચેરમેન ની અંતિમ યાત્રા અંતિમ ધામ સુધી લઈ ગયા હતા

અહેવાલ:  ઉમંગ રાવલ

આ પણ વાંચો:  

  • Related Posts

    Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
    • March 19, 2026

    Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

    Continue reading
    Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
    • March 17, 2026

    ■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    • March 19, 2026
    • 2 views
    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

    • March 19, 2026
    • 4 views
    Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

    Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

    • March 19, 2026
    • 5 views
    Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    • March 18, 2026
    • 3 views
    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    • March 18, 2026
    • 6 views
    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    • March 18, 2026
    • 5 views
    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?