Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?

Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં સતત મોંઘવારી, નેતાઓની દાદાગીરી, ગુંડાગીરી, ભ્રષ્ટાચાર, દુષ્કર્મ,  બેરોજગારી સતત વધવાને કારણે હવે લોકો રોષે ભરાયા છે. ભાજપ સરકાર એવા નિર્ણય લઈ રહી છે લોકો કચેરીઓના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. સરકારી કચેરીમાં એક કોઈ દસ્તાવેજમાં શબ્દની ભૂલ હોય તો પણ ચલાવવામાં આવતી નથી. સાથે સાથે તેના નિરાકણ અંગે પણ કોઈ માહિતી આપતી નથી.

ભાજપના રાજમાં ખેડૂતોના બેહાલ થયા છે. ખેતીના સાધનો, ખાતરોમાં ભાવ વધ્યા છે.  જેને લઈ હવે ખેડૂતો પણ સમજી ગયા છે. ગુજરાતમાં તો હવે લોકો વિસાવદરવાળી કરવાનું જ વિચારે છે. જેથી ભાજપ સરકાર જબરજસ્ત ઘેરાઈ છે. વડોદરમાં સ્માર્ટ મીટર નાખતાં ભારે વિરોધ થઈ રહ્યો છે. કારણ કે લાઈટબીલ બમણાં આવી રહ્યા છે ખોટા પણ આવી રહ્યા છે. જેથી લોકો હેરાન થઈ રહ્યા છે. અદાનીને ફાયદો કરાવવા મોદી ગમે તે હદે જઈ રહ્યા છે. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નિષ્ણાંતો માને છે કે દેશના વીરોએ દેશના લોકોને આઝાદી આપાવી હતી, જોકે હવે આ ભાજપ સરકાર લોકોને ગુલાબ બનાવી રહી છે. પત્રકાર રાજુ પારુલેકર માને છે કે હવે આ લોકો 6 મહિનામાં ભાગશે. લોકો તેમની પાછળ પડશે. આખું રાજકરણ બદલાઈ જશે.

ત્યારે જુઓ વીડિયોમાં વધુ ચર્ચા કે બિહારમાં મતદાર યાદી સુધારા સરકારે કેમ કરાવ્યા?, ભાજપને શું ફાયદો? તમામ મુદ્દે જુઓ ચર્ચા આ વીડિયોમાં…

આ પણ વાંચો:

BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા

UP: પતિ કાવડ યાત્રામાં ગયો, પત્ની અન્ય યુવાન સાથે ભાગી ગઈ, વિયોગમાં પતિએ જે કર્યું તે જાણી હચમચી જશો!

AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!

Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

UP: આંખો બંધ કર તને લોકેટ આપુ…આટલું કહ્યા પછી પતિએ ગર્ભવતી પત્ની સાથે જે કર્યું તે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય!

UP: નેપાળી યુવતીને ટોળું સમજી બેઠું ચોર, યુવતી ધાબા પરથી કૂદી ગઈ છતાં છોડી નહીં, જાણો પછી શું થયું?

AI ગર્લફ્રેન્ડથી પ્રખ્યાત રોબોટ ‘મેલોડી’ શું કરી શકે છે?, જાણી દંગ રહી જશો

Related Posts

MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading
Haryana: જાતિવાદ એક IPS અધિકારીને ખતમ કરી શકે તો સામાન્ય દલિત સાથે શું થાય?
  • October 13, 2025

Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 2 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 1 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 10 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

  • October 26, 2025
  • 7 views
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

  • October 26, 2025
  • 25 views
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા