Delhi: હાઇ સ્પીડ થારે બે રાહદારીઓને કચડ્યા, લાશ કલાકો સુધી પડી રહી

  • India
  • August 10, 2025
  • 0 Comments

Delhi:  દેશમાં અકસ્માતોમાં અનેક લોકોના જીવ જઈ રહ્યા છે. ટપોરીઓના લીધે નિર્દોષ ભોગ બની રહ્યા છે. આજે રવિવારે સવારે નવી દિલ્હીમાં 11 મૂર્તિ પાસે એક ઝડપી ગતિએ આવતી થારે બે લોકોને કચડી નાખ્યા હતા. જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં અકસ્માત થયો તે સ્થળ રાષ્ટ્રપતિ ભવનથી 2 કિલોમીટર દૂર છે.

મળતી માહિતી મુજબ મૃતક રસ્તા પર ચાલી રહ્યો હતો. આ દરમિયાન થારે તેને ટક્કર મારી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ટક્કર બાદ થારે ડિવાઇડર સાથે ટકરાઈ. જેના કારણે થારેનું આગળનું વ્હીલ પણ નીકળી ગયું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી એક કલાક સુધી મૃતકનો મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો.

માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને થાર સવારને કસ્ટડીમાં લઈ લીધો. થારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમ આખી કારની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:

Jhansi: CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

Moradabad Burqa Women: બુરખો પહેરેલી મહિલાના પ્રાઇવેટ પાર્ટને દબાવીને ભાગી ગયો યુવક, યોગીના રાજમાં રસ્તાઓ પર પણ મહિલાઓ નથી સલામત?

Related Posts

INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત
  • August 11, 2025

INDIA Alliance Protest: બિહારમાં મતદાર યાદીમાં ગેરરીતિના આરોપોને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 300 વિપક્ષી સાંસદોએ સોમવારે (11 ઓગસ્ટ) દિલ્હીમાં પગપાળા કૂચ શરૂ કરી છે. તેઓ સંસદ ભવનથી ચૂંટણી…

Continue reading
Tripura: પ્રેમીને પામવા માતાએ 5 મહિનાના બાળકીને પતાવી દીધી, પોલીસે ધરપકડ કર્યા બાદ શું કહ્યું?
  • August 11, 2025

Tripura Mother Child Murder: ત્રિપુરા પોલીસે સિપાહિજાલા જિલ્લામાં એક મહિલાની તેની 5 મહિનાની બાળકીની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી છે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે સુચિત્રા દેબબર્માએ (ઉ.વ. 28)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

  • August 11, 2025
  • 3 views
INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત

Tripura: પ્રેમીને પામવા માતાએ 5 મહિનાના બાળકીને પતાવી દીધી, પોલીસે ધરપકડ કર્યા બાદ શું કહ્યું?

  • August 11, 2025
  • 17 views
Tripura: પ્રેમીને પામવા માતાએ 5 મહિનાના બાળકીને પતાવી દીધી, પોલીસે ધરપકડ કર્યા બાદ શું કહ્યું?

Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો

  • August 11, 2025
  • 15 views
Ahmedabad: તમારી દુકાન નીચે ધન છે, વિધિ કરવી પડશે, ભૂવીએ વેપારી પાસેથી 67 લાખ પડાવ્યા, જાણો

Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા

  • August 11, 2025
  • 7 views
Jairam Ramesh News: કોંગ્રેસના આરોપો વચ્ચે ચૂંટણી પંચે જયરામ રમેશને પત્ર લખ્યો, વાતચીત માટે બોલાવ્યા

Arvind Ladani: સામાન્ય લાગતા ધારાસભ્ય અરવિંદ લાડાણી સરકાર સામે લડી પડ્યા

  • August 11, 2025
  • 37 views
Arvind Ladani: સામાન્ય લાગતા ધારાસભ્ય અરવિંદ લાડાણી સરકાર સામે લડી પડ્યા

Ahmedabad Plane Crash: અમેરિકન વકીલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, બચી ગયેલા મુસાફરને પણ મળ્યા, જાણો તેમને શું કહ્યું?

  • August 11, 2025
  • 9 views
Ahmedabad Plane Crash: અમેરિકન વકીલે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, બચી ગયેલા મુસાફરને પણ મળ્યા, જાણો તેમને શું કહ્યું?