Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?

Vote Scam: મોદી સરકારમાં વોટ કૌભાંડ બહાર આવ્યા બાદ દેશમાં ખળભળાટ મચ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરથી લોકોનો ઝડપથી વિશ્વાસ ઘટી રહ્યો છે. કારણ કે રાહુલ ગાંધી તેમનું મોટું વોટ કૌભાંડ બહાર લાવ્યા છે, ત્યારથી લોકો મોદી, અમિત શાહ સહિત ચૂંટણીપંચને ભારે શંકાની નજરે જોઈ રહ્યા છે. લોકોને લાગી રહ્યું છે કે મોદી અમને છેલ્લા 10 વર્ષથી છેતરી રહ્યા છે. જો કે 11માં વર્ષે મોદીની દશા બગડી છે.

દેશમાં મોદીની કોલેજની ડિગ્રી પણ ફેક હોવાનું દાવા કરાયા છે. હાલમાં જ તેમની ડિગ્રીને લઈ ચૂકાદો આપ્યો છે. કોર્ટે નિર્ણય આપ્યો છે કે ડિગ્રી જાહેર નહીં થાય. કારણ કે દિલ્હી યુનિવર્સિટીએ ગોપનીયતાનો મુદ્દો ઉઠાવ્યો છે. સવાલો થઈ રહ્યા છે કે દિલ્હી યુનિ. કેમ મોદીની ડિગ્રી જાહેર કરવાથી ડરી રહી છે.

લોકોચર્ચા થઈ રહી છે મોદી પોતાની ડિગ્રી છૂપાવી તો શકશે, પણ વોટ કૌભાંડથી કેવી રીતે બચશે. તેનો તેમને જવાબ આપવો જ પડશે. ઘણા લોકો ચર્ચા કરી રહ્યા છે. રાહુલ ગાંધી પુરાવા સાથે મોદી સરકારની ચોરી પકડી લાવ્યા છે. સંસદમાં પણ મોદી સામે ‘વોટ ચોર ગાદી છોડ’ના નારા લાગ્યા. હવે મોદી દરેક્ષ ક્ષેત્રમાં નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યા છે.

બીજી બાજુ વિશ્વ કક્ષાએ પણ નરેન્દ્ર મોદીની છબી ખરડાઈ ગઈ છે. ઓપરેશન સિંદૂર પછી તો તેમની હાલત કફોડી બની ગઈ છે. ટ્રમ્પે સાથ છોડી દીધો. ઉપરથી 50 ટકા ટેરિફ ઝીકી દીધો છે. જે વિશ્વના કોઈ પણ દેશ લગાવેલા ટેરિફ કરતા વધુ છે. જેથી વડાપ્રધાન મોદી ચોમેરથી ઘેરાયા છે. લોકોને ભાજપ અને મોદીના વળતા પાણી દેખાઈ રહ્યા છે. કારણે કે ચર્ચાઓ થઈ રહી છે કે હવે આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે.

ત્યારે આ વીડિયોમાં જાણો મોદીની ડિગ્રી કેવી રીતે ફેક છે, બીજી તરફ વોટ કૌભાંડના આરોપ બાદ મોદીની સત્તાનું શું થવાનું છે?

આ પણ વાંચો:

Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56

Patan: મોદીનું સિટી મ્યુઝિયમ સેક્સ કેન્દ્ર, મહિલાઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા

વોટ ચોરી ગુજરાતથી શરૂ થઈ, ગુજરાત મોડલ વોટ ચોરીનું મોડલ: Rahul Gandhi

Punjab: પૂરના પાણીમાં 400 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો ફસાયા, જુઓ સ્થિતિ

Gujarat Politics: ગુજરાતમાં તમે નામ નહીં સાંભળ્યા હોય તેવી પાર્ટીઓને 4300 કરોડનું દાન ક્યાંથી મળ્યું?

Gujarat Politics: ગુજરાતમાં તમે નામ નહીં સાંભળ્યા હોય તેવી પાર્ટીઓને 4300 કરોડનું દાન ક્યાંથી મળ્યું?

સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

  • November 2, 2026
  • 3 views
Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

  • November 2, 2026
  • 5 views
Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

  • November 2, 2026
  • 5 views
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

  • November 2, 2026
  • 7 views
Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 6 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 9 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત