ચીનની પરેડમાં પાકિસ્તાન મહેમાન, મોદીને આમંત્રણ ના મળ્યું એટલે રોયાં? | China Military Parade

  • World
  • September 3, 2025
  • 0 Comments

China Military Parade: ટ્રમ્પ વચ્ચે સંબંધ બગડતાં મોદી ચીન પહોંચ્યા હતા. પાકિસ્તાને મદદ કરનાર ચીનમાં જઈ મોદી પહેલગામ હુમલા, ગલવાન ઘાટી વિવાદ અંગે કોઈ વાત ના કરી. 1 સપ્ટેમ્બરે મોદી ચીનમાંથી પાછા ભારત આવી ગયા. ત્યારે આજે 3 સપ્ટેમ્બરે ચીને ભવ્ય વિજય મિલટરી પરેડ યોજી. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંન સહિત વિશ્વના અનેક વડાઓએ ભાગ લીધો. જોકે મોદી પાછા ભારત આવી ગયા. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે શેહબાઝ શરીફ ચીનની પરેડમાં સામેલ થયા તો વડાપ્રધાન મોદી કેમ નહીં?. ઘણા લોકો પૂછી રહ્યા છે કે શું આમંત્રણ ના મળ્યુ એટલે રોયાં?

શેહબાઝ શરીફ ચીનમાં અંગ્રેજીમાં વાત કરે છે. જ્યારે બિહારમાં અંગ્રજી બોલતાં મોદીને વિદેશમાં હિન્દીમાં વાત કરવી પડે છે. જેથી લોકો કહી રહ્યા છે હવે ભારતને અભણ નહીં શિક્ષિત વડાપ્રધાનની જરુર છે. આજે સોશિયલ મિડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં શેહબાઝ શરીફ અનેક દેશોના નેતાઓ સાથે ચીનની પરેડમાં હાજર રહ્યા. જ્યારે મોદી એક દિવસ પહેલા જ ભારત આવી ગયા. શું ચીને મોદીને રોકાણ કરવાનું નહીં કહ્યું હોય?

લોકચર્ચા છે કે વિદેશમાં હસતાં મોદીએ દેશમાં આવીને માના નામ પર રડવાનું શરુ કરી દીધુ. ભાવૂક મોંએ વિપક્ષ પર આક્ષેપ કર્યા મારી માતાને ગાળો બોલી. જેમાં પણ તેઓ ખૂબ ટ્રોલ થયા. વોટ ચોરી પકડાયા બાદ વડાપ્રધાનના સમર્થકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકો કહી રહી રહ્યા છે કે બીજાની માતાને અપશબ્દો બોલો તો કંઈ નહીં. પોતાની માતાને બોલે તે ગોળો છે. મોદીએ પોતાની માતાને આપેલી ગોળોને આખા દેશની મહિલાનું અપમાન ગણાવ્યું. મોદીનીઆ ચાલ છે. જે પોતાના પર આવેલી આપત્તિ લોકો પર ઠોકી બેસાડે છે. પણ આ વખતે લોકો મોદીની ચાલ જાણી ગયા છે. જેથી ખુદ મોદી ટ્રોલ થયા છે. લોકો કહે છે મોદી કોઈપણ ચાલ ના ચાલી શકે ત્યારે તેઓ રડવાની ચાલ રમે છે.

મોદી દાવો કરે છે ચીન અને ભારતના સંબંધો સુધર્યા છે. તણાવ ઓછો થયો છે. તો ચીને તેમને વિજય પરેડમાં કેમ સામેલ ના કર્યા? મિડિયા રિપોર્ટ અનુસાર જો ચીન મોદીને તેમની મિલેટરી પરેડમાં સામેલ કરે તો વિશ્વને સંદેશ જતો કે બંને દેશો વચ્ચે સીમા તણાવ નથી.

પાકિસ્તાન સતત વિશ્વમાં આગળ વધી રહ્યું છે. જે ભારત માટે એક ચિંતાનો વિષય છે. કારણ કે આતંકવાદીઓેને પોષતું હોવા છતાં તે વિશ્વ કક્ષાએ ઉડાન ભરી રહ્યું છે. જ્યારે ભારતની સ્થિતિ કથળી રહી છે. અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધો છે. જેનો વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો નથી.

આ પણ વાંચો:

Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી

PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?

Gujarat: રોજ 464 લોકોને કુતરા કરડે છે, લોકોના નાણાંનું ખસીકરણ કરતી સરકાર

Anand Child kidnapping: નદીમાંથી બાળકીની લાશ મળી, જેને કાકા કહેતી તેણે જ દુષ્કર્મ ગુજારી હત્યા કરી!

Surat: એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી કેવી રીતે થઈ?

Related Posts

Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક પ્રકોપ, 2.02 લાખ શંકાસ્પદ કેસ અને 1,257 લોકોનાં મોત
  • November 4, 2026

Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં બાળપણના રસીકરણ ક્ષેત્રે વર્ષો સુધી નોંધપાત્ર સફળતા મેળવ્યા બાદ હવે ઓરીના ગંભીર પ્રકોપે આરોગ્ય વ્યવસ્થાની નબળાઈઓ સામે લાવી દીધી છે. માર્ચ 2026માં શરૂ થયેલો આ પ્રકોપ…

Continue reading
US Midterm Election Results: અમેરિકામાં ટ્રમ્પને મોટો ચૂંટણી ઝટકો, ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ પર મેળવ્યું નિયંત્રણ
  • November 4, 2026

US Midterm Election Results: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટીને ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવીને નિયંત્રણ મેળવ્યું છે. સાથે જ હાઉસ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi Sangrur Rally: રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું- 5 મિનિટ ચર્ચા થાય તો સાબિત કરી દઈશ કે તેઓ દેશદ્રોહી છે

  • November 5, 2026
  • 3 views
Rahul Gandhi Sangrur Rally: રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું- 5 મિનિટ ચર્ચા થાય તો સાબિત કરી દઈશ કે તેઓ દેશદ્રોહી છે

Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ

  • November 4, 2026
  • 4 views
Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ

Siang Multipurpose Project Protest: અરુણાચલમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ તેજ, CM પેમા ખાંડુએ કહ્યું- હજુ કોઈ અંતિમ નિર્ણય નહીં

  • November 4, 2026
  • 6 views
Siang Multipurpose Project Protest: અરુણાચલમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ તેજ, CM પેમા ખાંડુએ કહ્યું- હજુ કોઈ અંતિમ નિર્ણય નહીં

Amit Shah Maoist Surrender: અમિત શાહનો મોટો દાવો, 10 ટકા માઓવાદીઓ માર્યા ગયા જ્યારે 90 ટકાએ કર્યું આત્મસમર્પણ

  • November 4, 2026
  • 7 views
Amit Shah Maoist Surrender: અમિત શાહનો મોટો દાવો, 10 ટકા માઓવાદીઓ માર્યા ગયા જ્યારે 90 ટકાએ કર્યું આત્મસમર્પણ

Bangladesh Measles Outbreak: બાંગ્લાદેશમાં ઓરીનો ભયાનક પ્રકોપ, 2.02 લાખ શંકાસ્પદ કેસ અને 1,257 લોકોનાં મોત

  • November 4, 2026
  • 9 views

  • 13 views
US Midterm Election Results: અમેરિકામાં ટ્રમ્પને મોટો ચૂંટણી ઝટકો, ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ પર મેળવ્યું નિયંત્રણ