Nepal: નેપાળમાં યુટ્યુબ, ફેસબૂક બંધ કરતાં સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શનો, પોલીસે કર્યું હવા ફાયરિંગ

  • World
  • September 8, 2025
  • 0 Comments

Nepal: નેપાળની રાજધાની કાઠમંડુના રસ્તાઓ પર આજે ભારે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. હજારો જનરલ-ઝેડ છોકરાઓ અને છોકરીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને કાઠમંડુમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

કાઠમંડુના વિવિધ શહેરોમાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર વિરુદ્ધ જનરલ-ઝેડ ક્રાંતિ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન વિરોધીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. દેશની નવી યુવા પેઢી સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાથી લઈને ભ્રષ્ટાચાર સુધીની દરેક બાબતનો વિરોધ કરી રહી છે.

26 પ્લેટફોર્મ પર પ્રતિબંધ

4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સરકાર દ્વારા ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને યુટ્યુબ જેવા 26 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે ગુસ્સે ભરાયેલા યુવાનોએ 8 સપ્ટેમ્બરથી Gen-Z ક્રાંતિના નામે વિરોધ શરૂ કર્યો છે.

નેપાળ સરકારે કેમ લગાવ્યા પ્રતિબંધ?

સરકારે કહ્યું છે કે સોશિયલ મીડિયા પરનો આ પ્રતિબંધ ત્યારે જ હટાવવામાં આવશે જ્યારે આ કંપનીઓ નેપાળમાં પોતાની ઓફિસ ખોલશે, સરકારમાં નોંધણી કરાવશે અને અનિયમિતતા અટકાવવા માટે એક સિસ્ટમ બનાવશે. અત્યાર સુધી નેપાળમાં કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં ફક્ત TikTok, Viber, Nimbuzz, Vitak અને Popo Live જ નોંધણી કરાવી ચૂક્યા છે.

આ પણ વાંચો:

નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ સહિત ઘણી એપ્સ બંધ, શું છે કારણ? | Social Media Platforms Ban

વાંચે ગુજરાત: મોદીનું તરકટ ખુલ્લુ પડ્યું, બન્યું અભણ ગુજરાત, પુસ્તકાલયોની ખરાબ હાલત | Vanche Gujarat | Modi

Kawad Yatra 2025: શું આને ભક્તિ કહેવાય? કાવડ યાત્રામાં ધાર્મિકતાનો દેખાડો, ડાન્સ, રીલ અને સાથે ગાંજાની મહેફિલ

ગુજરાતમાં ભારે વરસાદનો કહેર: ઈકો ગાડી અને શ્વાન પાણીમાં તણાયા | Gujarat Heavy Rain

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ | Gujarat Heavy Rain

Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર

UP: પુત્રના ગળા પર છરી મૂકી માતાના કપડાં કઢાવી વીડિયો બનાવ્યો, દૂધવાળોએ પછી મહિલાને…

 

Related Posts

US Attack on Qeshm Island: ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાનો ગુપ્ત હુમલો, ટ્રમ્પની સમજૂતીની વાતો વચ્ચે વધ્યો યુદ્ધનો ખતરો
  • November 3, 2026

US Attack on Qeshm Island: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં નવો વળાંક આવ્યો છે. અમેરિકાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ કેશ્મ ટાપુ પર મર્યાદિત સૈન્ય હુમલા કર્યા હોવાના અહેવાલો…

Continue reading
Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર
  • November 2, 2026

Israel Election Results: ઇઝરાયેલની રાજનીતિમાં તાજેતરની ચૂંટણી બાદ સત્તા સ્થાપવાની લડાઈ વધુ રસપ્રદ બની છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સમર્થક જૂથને 53 બેઠકો મળી છે, જ્યારે આરબ પક્ષોએ મળીને 19 બેઠકો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Omar Abdullah Government Dispute: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સમાં બળવાનાં એંધાણ, ઉમર અબ્દુલ્લા સામે 25 ધારાસભ્યો નારાજ

  • November 3, 2026
  • 3 views
Omar Abdullah Government Dispute: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સમાં બળવાનાં એંધાણ, ઉમર અબ્દુલ્લા સામે 25 ધારાસભ્યો નારાજ

US Attack on Qeshm Island: ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાનો ગુપ્ત હુમલો, ટ્રમ્પની સમજૂતીની વાતો વચ્ચે વધ્યો યુદ્ધનો ખતરો

  • November 3, 2026
  • 5 views
US Attack on Qeshm Island: ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાનો ગુપ્ત હુમલો, ટ્રમ્પની સમજૂતીની વાતો વચ્ચે વધ્યો યુદ્ધનો ખતરો

Bihar JDU-BJP Alliance: બિહાર વિધાન પરિષદ ચૂંટણી બાદ NDAમાં તણાવ, ભાજપના વલણથી JDUના નેતાઓ નારાજ

  • November 3, 2026
  • 4 views
Bihar JDU-BJP Alliance: બિહાર વિધાન પરિષદ ચૂંટણી બાદ NDAમાં તણાવ, ભાજપના વલણથી JDUના નેતાઓ નારાજ

Ramlila Maidan Opposition Rally: રામલીલા મેદાનની રેલીથી વિપક્ષને નવી તાકાત? રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સરકાર સામે પડકાર

  • November 3, 2026
  • 6 views
Ramlila Maidan Opposition Rally: રામલીલા મેદાનની રેલીથી વિપક્ષને નવી તાકાત? રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સરકાર સામે પડકાર

Amit Shah SIR Statement: મતદાર યાદીમાંથી 13 કરોડ નામ દૂર, અમિત શાહે 3 કરોડ નામને ઘૂસણખોરોનાં ગણાવ્યાં

  • November 3, 2026
  • 11 views
Amit Shah SIR Statement: મતદાર યાદીમાંથી 13 કરોડ નામ દૂર, અમિત શાહે 3 કરોડ નામને ઘૂસણખોરોનાં ગણાવ્યાં

Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

  • November 3, 2026
  • 12 views
Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર