Bhavanagar: ‘વલ્લભીપુર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો’, ખેડૂતોએ કર્યો ડિજિટલ સરવેનો વિરોધ
Bhavanagar: સમગ્ર ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોનો તૈયાર પાક નાશ પામ્યો છે. જેથી ખેડૂતોએ માથે હાથ ટેકી દીધા છે અને સરકાર પાસે સહાયની યાચના…

















