Gujarat politics: ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટ-ડાઉન શરૂ:મોટાભાગના મંત્રીઓને પડતા મુકાશે?

Gujarat politics:  ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ નિયુક્ત થઈ ચૂક્યા છે ત્યારે હવે પછીના તબક્કામાં ગુજરાત સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ પણ નક્કી છે, કારણ કે નવા બનેલા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ હાલમાં પ્રોટોકોલ મિનિસ્ટર ઉપરાંત સહકાર MSME તથા કુટીર, ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગો તેમજ મીઠા ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, એટલે ટૂંક સમયમાં તેમને મંત્રીપદેથી પણ રાજીનામું આપવું પડી શકે છે.

ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટ-ડાઉન શરૂ

મહત્વનું છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સહકાર મંત્રી જગદીશ પંચાલ છે અને હવે તેમનો સંગઠનમાં પ્રવેશ થતાં મંત્રીમંડળમાં ફેરબદલની શક્યતા વધી ગઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 17 મંત્રીઓ છે જે પૈકીના લગભગ 12 જેટલા મંત્રીઓને દૂર કરવાની ચર્ચાઓ ચાલતી હોવાની વાત છે.

ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત

થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનું કારણ પણ મંત્રીમંડળ વિસ્તરણના સંદર્ભમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટૂંકમાં ગુજરાતમાં હવે પછી મોટી રાજકીય હલચલ થવા જઈ રહી છે.

મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે ? 

ચાલી રહેલી ચર્ચાઓ મુજબ મહિનાના ત્રીજા સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે જેમાં મોટા ફેરફારની શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે હાલ માત્ર 3 થી 4 જેટલા મંત્રીઓ જ રિપીટ થઈ શકે છે, જ્યારે મોટાભાગના મંત્રીઓને પડતા મુકાય તેવી અટકળો ચાલી રહી છે.

આ પણ વાંચો: 

Shakti Cyclone: ‘શક્તિ’ વાવાઝોડું 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ કરશે ધારણ, ગુજરાતને કેટલો ખતરો?

‘આ વખતે છોડીશું નહીં,નકશા પરથી મિટાવી દઈશું!’ભારતીય આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી

અભિનેતા Akshay Kumar ની 13 વર્ષની પુત્રીને અશ્લીલ ફોટોઝ મોકલવા કોણે કર્યો મેસેજ? અભિનેતાએ કર્યો ખુલાસો

Putin warning to Trump : પુતિનની ટ્રમ્પને ચેતવણી! ભારત અમેરિકા સામે ક્યારેય ઝૂકશે નહિ!

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 5 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 7 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 9 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 10 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી