સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો, પોલીસ તપાસમાં લાગી

  • India
  • January 13, 2025
  • 0 Comments

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયો  છે. મહારાષ્ટ્રના જલગાંવ નજીક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો. આ ઘટનામાં ટ્રેનના B-6 કોચની બારીના કાચ તૂટી ગયા હતા, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી.

તાપ્તી ગંગા એક્સપ્રેસ પર પથ્થરમારો

મહાકુંભના પહેલા શાહી સ્નાન માટે ઉધના રેલ્વે સ્ટેશનથી નીકળેલી આ ટ્રેનના B-6 કોચમાં સુરતના 36 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. આમાં 5 બાળકો, 6 વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 પુરુષોનો સમાવેશ થાય છે. આખી ટ્રેનમાં લગભગ 45 ભક્તો પ્રયાગરાજ જઈ રહ્યા હતા.

આ પણ વાંચોઃ શ્રધ્ધાઃ મહાકુંભનું પ્રથમ સ્નાન, 60 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી

તાપ્તી ગંગા એક્સપ્રેસ પર પથ્થરમારાનો બનાવ

સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલાના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ, 4 સભ્યોની આરપીએફ ટીમ તાત્કાલિક ટ્રેનમાં તૈનાત કરવામાં આવી હતી. આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રેલવે પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

રેલવે પોલીસે તપાસ શરૂ કરી

અધિકારીઓના મતે ટ્રેનમાં એક બારીનો કાચ તૂટ્યો છે  તેથી આ કૃત્ય કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે આ કુંભ માટે સ્પેશિયલ ટ્રેન નથી. આ ટ્રેન નિયમિત રીતે જ જાય છે.  ટ્રેન સોમવારે સવારે પ્રયાગરાજ પહોંચશે. પોલીસ તપાસ દરમિયાન જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મુસાફરોએ શું કહ્યું?

Related Posts

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ
  • September 23, 2026

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં 20 વર્ષીય B.Tech વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં વિરોધ વચ્ચે સંસ્થાએ પરીક્ષામાં સજા અને વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થાની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે.…

Continue reading
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ
  • September 23, 2026

Nishikant Dubey Defamation Notice: BJPના ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબેએ પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગને પોડકાસ્ટમાં કરાયેલા કથિત માનહાનિકારક નિવેદનો મામલે સાત દિવસની અંદર બિનશરતી માફી માંગવાની નોટિસ આપી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

  • September 23, 2026
  • 3 views
IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

  • September 23, 2026
  • 5 views
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

  • September 23, 2026
  • 5 views
Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

  • September 23, 2026
  • 7 views
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 3 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 5 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ