Bhavnagar: વાઘદરડા ગામમાં સિંહનું ટોળું ઘૂસતાં લોકોમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

  • Gujarat
  • October 16, 2025
  • 0 Comments

Bhavnagar: ગુજરાતમાં વન્યજીવો અને માનવ વસ્તી વચ્ચેની સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. આ કડાકે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘવદરડા ગામમાં મોડીરાત્રે ત્રણ સિંહોની શેરીઓમાં લટાર મારતી દેખાય તેવી ભયાનક ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગ્રામજનોમાં ભય અને અસ્વસ્થાનો માહોલ ફરી એક વાર જોવા મળી રહ્યો છે.

સિંહોના ગામમાં પ્રવેશથી વાઘવદરડા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે સિંહ પોતાનો વિસ્તાર છોડીને જંગલમાંથી બહાર ગામડાઓમાં આવે ત્યારે ગ્રામજનોમાં ચિંતા વધે છે. જોકે શિકારની શોધમાં સિંહો ઘણીવાર માનવ વસવાટવાળા વિસ્તારો તરફ આવી જતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં સિંહની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે રહેણાંક વિસ્તારો અને સિંહના વસવાટ વચ્ચેનું અંતર પણ ઘટી રહ્યું છે, જે આવા બનાવો માટે જવાબદાર છે. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી છે વન વિભાગ દ્વારા સિંહને ટ્રેક કરી તેના વિસ્તાર તરફ પરત ફરે તેવી કામગીરી હાથ ધરવામાં આવી છે.

એક ગ્રામજને કહ્યું “ગત મોડી રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ શેરીમાં ત્રણ મોટા સિંહો એકસાથે ઘુમતા જોવા મળ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં તેઓ શાંતિથી લટાર મારતા દેખાય છે, પરંતુ તેમની હાજરીથી આખું ગામ જાગી ગયું હતું. અમે તરત જ વન વિભાગને અળરમાર કરી, પરંતુ ત્યારબાદથી લોકો રાત્રે ઘરની બહાર નીકળવાની હિંમત નથી કરતા.

આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં વારંવાર બની રહી છે, ખાસ કરીને ભાવનગર જિલ્લામાં જ્યાં સિંહોની સંખ્યામાં અણધારી વૃદ્ધિ થઈ રહી છે.

આ પણ વાંચો:

Gujarat Politics: ભાજપમાં અસંતોષની આગ વધુ પ્રસરી, મંત્રી મંડળના વિસ્તરણ પહેલા જ  બે નેતાઓના રાજીનામા

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Viral Video: તાલિબાનનું સમર્થન કરનારને ‘દેશદ્રોહી’ કહેનાર ભાજપે તાલિબાની નેતા માટે લાલ જાજમ બિછાવી!, ‘થુકેલું ચાટવું’ આનું નામ!, જુઓ

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 5 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 11 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 12 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ

  • June 26, 2026
  • 12 views
Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ