The British are troubled by the spitting habit of Indians: બ્રિટનમાં પાન-ગુટખાના ‘ગુજ્જુ’ બંધાણીઓએ તંત્રની પડાવી બૂમ!ગુજરાતીમાં મારવા પડ્યા બોર્ડ!

  • World
  • December 4, 2025
  • 0 Comments

The British are troubled by the spitting habit of Indians:બ્રિટનમાં ભારતીયોની જ્યાં હોય ત્યાં થૂંકવાની કુટેવના કારણે બદનામી થઈ રહી છે અને અહીંનું લેસ્ટર ગંદુ થઈ જતા તેનો દોષ ભારતીય સમુદાયને શિરે આવી રહ્યો છે.

લેસ્ટરમાં ભારતીયોની છાપ ગમે ત્યાં થૂંકતા હોવાની ગંદા માણસો તરીકે થઈ રહી છે, શિસ્તબદ્ધ રહેવા ટેવાયેલા બ્રિટિશરો ભારતીયોની આ હરક્તથી પરેશાન થઈ ગયા છે.અહીં પાન-ગુટખની પિચકારીથી ગંદા ડાઘ પડયાના નિશાન તે વાતની ગવાહી પુરે છે અને આખો વિસ્તાર થૂંકદાની બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયા છે.

મહત્વનું છે લેસ્ટરમાં ગુજરાતીઓ સહિત ભારતીય લોકોની વસ્તી વધુ છે સ્થિતિ તો એટલી હદે વકરી છે કે સિટી કાઉન્સિલે તો થૂંકવા પર કે પાનની પિચકારી મારવા પર 150 પાઉન્ડનો દંડની જોગવાઈ કરવી છે અહીં દીવાલ-રોડ કે જાહેરમાં રંગીન પિચકારીઓ નજરે પડી રહી છે પરિણામે ભારતીયોનું થૂંકેલું સાફ કરવા માટે લેસ્ટર કાઉન્સિલને વર્ષે 30 હજાર પાઉન્ડનું બજેટ અલગથી ફાળવવું પડી રહ્યાની વાત પણ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી છે.

સ્થાનિક કાઉન્સિલે જાહેરમાં નહિ થૂંકવા માટે ગુજરાતીમાં બોર્ડ મારવા પડી રહયા છે અને થૂંકેલુ સાફ કરવા માટે ખાસ સફાઈ અભિયાન ચલાવવું પડી રહ્યું છે.બ્રિટનમાં લેસ્ટર સહિત વેમ્બલી, બ્રેન્ટ કાઉન્સિલ,સરે વગેરે વિસ્તારોમાં પણ ભારતીય સમુદાય દ્વારા જાહેરમાં થૂંકવાની ગંદી આદત બ્રિટનમાં મોટો મુદ્દો બની ગઈ છે અને ગંદકી માટે ભારતીયોને જવાબદાર માનવામાં આવી રહયા છે.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?
  • June 18, 2026

Nepal-China relations impact: નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલની તાજેતરની ચીન યાત્રાએ દક્ષિણ એશિયાના રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. વડાપ્રધાન બલેન્દ્ર શાહના નેતૃત્વમાં બનેલી નવી સરકાર બાદ આ ચીનની…

Continue reading
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો
  • June 18, 2026

Trump Iran Peace Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ અને શાંતિ કરારની જાહેરાત કરીને વૈશ્વિક સ્તરે ચોંકાવનારા દ્રશ્યો સર્જ્યા છે. એક તરફ યુદ્ધના મેદાનમાં તણાવ ઓછો થવાની આશા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!