Bihar Hijab Controversy: નુસરતે બિહાર છોડયુ,નીતિશ સરકારની સરકારી નોકરી નહિ કરે!

  • India
  • December 18, 2025
  • 0 Comments

Bihar Hijab Controversy: મુખ્યમંત્રી નીતિશ કુમારે 15 ડિસેમ્બર (2025) ના રોજ નવ નિયુક્ત આયુષ ડોક્ટરોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા,નિમણૂક પત્ર આપતી વખતે ખબર નહિ નીતિશ કુમારને શુ થયુ કે તેમણે નુસરત પરવીન નામની મુસ્લિમ મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચી કાઢ્યો.

આ ઘટનાને પગલે ખૂબજ વિવાદ થયો અને વિપક્ષી નેતાઓ નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે, જ્યારે નીતિશ કુમારની આ હરકત સામે પાકિસ્તાની અન્ડરવર્લ્ડ ડોન શહજાદ ભટ્ટીએ નિતિષને માફી માંગવા ધમકી પણ આપી છે.આ બધા વચ્ચે જે મહિલા ડોક્ટરનો હિજાબ મુખ્યમંત્રીએ ઉતાર્યો હતો તે મુસ્લિમ યુવતી નુસરત પરવીને બિહાર છોડી દીધું છે અને નીતિશની સરકારી નોકરીને ઠોકર મારી દીધી છે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે નુસરતને નીતિશ કુમારની આ હરક્તથી તે આઘાતમાં સરી પડી છે.તેની સાથે જે બન્યું તેનાથી તે વ્યથિત છે કારણકે જ્યારે તેનો હિજાબ ઉતારી લેવાયો ત્યારે આસપાસ ઉભેલા કેટલાક હસતા હતા ત્યારે એક છોકરી તરીકે પોતાનું અપમાન થયાની લાગણી અનુભવી હતી અને વ્યથિત થયેલી નુસરતે પહેલા પોતાના ભાઈને આ ઘટના વિશે જણાવ્યુ હતું અને પછી મમ્મી-પપ્પા પાસે કોલકોતા જવા નીકળી ગઈ હતી તેને લાગેલા આઘાતને કારણે તે હવે બિહાર જવા માંગતી નથી અને કામ ન કરવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે હિજાબ વિવાદ બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ વધુ ચર્ચામાં છે અને નીતિશ કુમારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.બીજી તરફ મુસ્લિમ સમુદાયે પણ આ ઘટનાને વખોડી કાઢી છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’
  • September 18, 2026

Surendranath College Mohammadi Tarannum: કોલકાતાની સુરેન્દ્રનાથ કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ અને શિક્ષક-પ્રભારી મોહમ્મદી તરન્નુમને લઈને વિવાદ ઊભો થયો છે. છેલ્લા 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત તરન્નુમ સપ્ટેમ્બર 2007થી કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ…

Continue reading
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?
  • September 18, 2026

UPI MDR Charges: દેશમાં ડિજિટલ પેમેન્ટનો સૌથી મોટો માધ્યમ બની ચૂકેલા UPIને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. કેન્દ્ર સરકારના નવા ફ્રેમવર્ક મુજબ ₹2,000થી વધુના નિર્ધારિત Person-to-Merchant (P2M) વ્યવહારો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 1 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 2 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 7 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 11 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ