RSS:દેશના OBC સમુદાયનો ઉપયોગ સાંપ્રદાયિક તણાવ ફેલાવવા થઈ રહ્યો છે? જાણીતા પત્રકાર શીતલ પી સિંહે શુ કહ્યું? જુઓ

RSS:દેશમાં છેલ્લા કેટલાક સમયથી અરાજકતાનો માહોલ છે અને એકાએક હિંદુત્વનો માહોલ ક્રિએટ કરવા જાણે અભિયાન શરૂ થયાનું જણાઈ રહ્યું છે તેમજ OBC સમુદાયનો ઉપયોગ સાંપ્રદાયિક તણાવ ફેલાવવા થઈ રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે આ મામલે જાણીતા વરિષ્ઠ પત્રકાર શીતલ પી સિંહે પોતાના વિચારો રજૂ કર્યા છે આ મુદ્દા ઉપર તેઓએ વિસ્તૃત છણાવટ કરી હતી.

બીજી તરફ વિશ્વ સ્તરે પણ ભારતમાં સર્વધર્મ સમભાવની જે છબી હતી તે હવે રહી નથી અને જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા ત્યારથી હિંદુત્વ મુદ્દે એક જે પ્રકારે વાતાવરણ ઉભું થઈ રહ્યું છે તેમાંય ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને તેની સંલગ્ન સંસ્થાઓ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ સહિત સરકારી વિભાગો, પોલીસ સહિતના વિભાગો સુધી ફેલાયેલી છે, જે રાજકીય કારકિર્દી ઘડવામાં અને યુવાનોને હિન્દુ-રાષ્ટ્રવાદી વિચારધારામાં પ્રેરિત કરવામાં ભૂમિકા ભજવી રહી હોવા અંગેના આંતરરાષ્ટ્રીય મીડિયામાં એટલેકે ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ ઉપર RSSના અને મોદીના ફોટા સાથેના અહેવાલો અને વિશ્લેષણ પ્રકાશિત થયા છે.

ટૂંકમાં, આ અહેવાલો ભારતના દરેક ક્ષેત્રમાં હિન્દુ-રાષ્ટ્રવાદી વિચારધારાના ફેલાવા અને તેના રાજકીય અને સામાજિક પ્રભાવનું ગંભીર વિશ્લેષણ છે, જેને આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા કવરેજ કરાયું છે આ સમાચારો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ઉજાગર કરે છે ત્યારે આ મુદ્દા ઉપર The Gujarat Reportના MD મયુર જાની અને સિનિયર પત્રકાર શીતલ પી સિંઘ દ્વારા થયેલી વિસ્તુત ચર્ચા અને વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 7 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 8 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ