Starlink India Protest: મસ્કની સ્ટારલિંક સામે RSS સાથે જોડાયેલા સંગઠનનું પ્રદર્શન, ભારતમાં પ્રવેશ નહીં આપવા સરકારને અપીલ
  • October 24, 2026

Starlink India Protest: એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં વ્યાવસાયિક સેવાઓ શરૂ કરવાની મંજૂરી ન આપવાની માંગ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચ (SJM) એ…

Continue reading
Mohan Bhagwat નું મોટું નિવેદન, કહ્યું- માત્ર સત્તા પરિવર્તનથી દેશની સમસ્યાઓ ઉકેલાતી નથી
  • October 20, 2026

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે સંગઠનના 101મા વર્ષના વિજયાદશમી કાર્યક્રમમાં કહ્યું કે માત્ર સરકાર બદલવાથી દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જતો નથી. તેમણે આરોપ લગાવ્યો કે…

Continue reading
RSS Funding from USA: RSS સાથે જોડાયેલી સંસ્થાઓને અમેરિકાથી ₹231 કરોડનું ભંડોળ, પારદર્શિતા અંગે ઊઠ્યા સવાલો
  • October 20, 2026

RSS Funding from USA: અમેરિકામાં RSS સાથે જોડાયેલી બે સંસ્થાઓને વર્ષ 2020થી 2024 દરમિયાન Donor-Advised Fund (DAF) મારફતે ઓછામાં ઓછા 2.44 કરોડ ડૉલર એટલે કે આશરે ₹231 કરોડનું ભંડોળ મળ્યું…

Continue reading
Rahul Gandhi: ‘અમારી બધાની ધરપકડ કરો’: રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસની કાર્યવાહી સામે મોદી સરકાર અને RSS પર સાધ્યું નિશાન
  • October 11, 2026

Rahul Gandhi: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર કાયરતાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના…

Continue reading
RSS Organiser: SIR-જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આંદોલનથી RSSના ઑર્ગેનાઇઝરને ચીડ કેમ? વિરોધને ‘કાવતરું’ ગણાવવાના તર્ક પર સવાલ
  • October 5, 2026

RSS Organiser: દેશમાં ચૂંટણી પંચની કામગીરી, મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે SIR, IIT બોમ્બેના વિદ્યાર્થીના મૃત્યુ અને UPI વ્યવહારો પર પ્રસ્તાવિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR જેવા…

Continue reading
RSS Nationwide NRC Demand: SIR વિવાદ વચ્ચે RSSની દેશવ્યાપી NRCની માંગ, નાગરિકતા અને જનસંખ્યાના સવાલો ફરી ચર્ચામાં
  • October 1, 2026

RSS Nationwide NRC Demand: દેશમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે SIRને લઈને રાજકીય વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ દેશવ્યાપી નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)…

Continue reading
Mohan Bhagwat London Event: લંડનમાં મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ, 20 UK સંગઠનોએ મેયરને પત્ર લખ્યો
  • September 6, 2026

Mohan Bhagwat London Event: RSSના પ્રમુખ મોહન ભાગવતના વિદેશ પ્રવાસને લઈને અમેરિકા બાદ હવે બ્રિટનમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો છે. બ્રિટનના 20 નાગરિક સમાજ સંગઠનોએ લંડનના મેયર સાદિક ખાન અને…

Continue reading
CUG National Security Seminar: CUGના રાષ્ટ્રીય સુરક્ષા સેમિનારમાં ભૈયાજી જોશીની મુખ્ય અતિથિ તરીકે પસંદગી પર વિવાદ, વિદ્યાર્થીઓએ માગી શૈક્ષણિક આધારની સ્પષ્ટતા
  • September 4, 2026

CUG National Security Seminar: કેન્દ્રીય યુનિવર્સિટી ગુજરાત (CUG)ની સ્કૂલ ઑફ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝ દ્વારા 3 અને 4 સપ્ટેમ્બરે ‘યુથ, નેશન બિલ્ડિંગ એન્ડ નેશનલ સિક્યુરિટી અવેરનેસ: રોલ ઑફ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ…

Continue reading
Mohan Bhagwat New York Speech: ન્યૂયોર્કમાં વિવિધતા અને મુસ્લિમોની વાત, પરંતુ ભારતમાં શું? મોહન ભાગવતના નિવેદન સામે લઘુમતી સમુદાયોએ ઉઠાવ્યા માલિકી અને સમાન અધિકારના સવાલ
  • September 1, 2026

Mohan Bhagwat New York Speech: RSSના સરસંઘચાલક મોહન ભાગવતે 29 ઓગસ્ટે ન્યૂયોર્કમાં યોજાયેલા એક આંતરધાર્મિક સંમેલનમાં ભારતની ધાર્મિક વિવિધતા અને હિંદુત્વ અંગે મહત્વપૂર્ણ વાતો કરી હતી. તેમણે 2018માં દિલ્હીમાં પોતાના…

Continue reading
RSS Organizer Sonia Gandhi NAC: RSSના ‘ઓર્ગેનાઇઝર’એ સોનિયા ગાંધી અને NACને ‘દિમાગી નક્સલ’ ગણાવ્યા, ‘દિમાગી નક્સલ’ શબ્દ પર કેમ વધી રહી છે ચર્ચા?
  • August 29, 2026

RSS Organizer Sonia Gandhi NAC: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા સાપ્તાહિક ‘ઓર્ગેનાઇઝર’ના તાજેતરના તંત્રીલેખને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. તંત્રીલેખમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ…

Continue reading

You Missed

Modi Government Youth Protest: મોદી કોંગ્રેસના વિરોધનો સામનો કરી શકે છે, પરંતુ યુવાનોનું આંદોલન સરકાર માટે મોટો પડકાર બની શકે છે
Mudrex-Instadapp ED Investigation: Mudrex અને Instadapp સામે EDની તપાસ, ₹5,000 કરોડના વિદેશી હૂંડિયામણના ઉલ્લંઘનનો આરોપ
Israel Election foreign Interference: ઇઝરાયેલની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપની આશંકા, શિન બેટને તપાસના આદેશ
Kerala Lok Bhavan Food Controversy: કેરળમના લોક ભવનમાં શાકાહારી રસોડા પર વિવાદ, ખાનપાનની સ્વતંત્રતા અને બેવડાં ધોરણો પર ચર્ચા
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
SC on Medicine Prices Regulation: દવાઓના ભાવમાં 400% સુધીનો તફાવત કેમ? સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, NPPAની કામગીરી પર સવાલ