Narendramodi: કલ્પસરની લોકો રાહ જોતા રહ્યા પણ યોજના “મૃગજળ” સાબિત થઈ!! મોદીજીનું સપનું કેમ અધૂરું રહ્યું? જુઓ વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલનું ખાસ વિશ્લેષણ

Narendramodi: નરેન્દ્રભાઈ મોદીએ કલ્પસર યોજનાના સપના બતાવ્યા હતા પણ તે હજુસુધી પૂર્ણ થઈ શક્યા નથી.

મહત્વની વાતતો એ છે કે ૨૦૧૯માં ચૂંટણી ઢંઢેરામાં આ યોજનાનો જોર જોરથી ઢોલ પીટવામાં આવ્યો હતો અને તે સમયે ચુંટણી ઢંઢેરામાં આ મુદ્દાનો સમાવેશ થયો હોવા છતાં હજુ પ્રોજેક્ટનું ગ્રાઉન્ડવર્ક થયું નથી અને આ યોજના પણ કાગળ પર જ રહી ગઈ છે અને લોકો ભૂલી ગયા છે.

જ્યારે મોદી સરકારે સપના બતાવ્યા ત્યારે તે વખતે લોકો ખૂબજ ખુશ થઈ ગયા હતા જેમાં નક્કી થયા મુજબ ખંભાતના અખાતમાં મીઠા પાણીનું મોટું સરોવર બનાવવામાં આવશે અને દરિયામાં આવતી ભરતી-ઓટ દ્વારા વીજળી (Tidal Power) ઉત્પન્ન થશે.

આ યોજનાથી ખેતી માટે સિંચાઈ, પીવાના પાણી અને ઉદ્યોગો માટે પાણી પૂરું પાડવામાં આવશે.આ યોજનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો પરિવહન માર્ગ બનાવવા સહિત મત્સ્યોદ્યોગ અને બંદરોનો વિકાસ કરવા માટે કલ્પસર યોજનાને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાવવામાં આવ્યો હતો,પરંતુ આ યોજના હજુ પૂર્ણ થઈ નથી પણ વર્ષોથી તેના સર્વે અને પ્લાનિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ જરૂર થયો છે.આમ,નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ યોજના પણ એક સપનું બનીને રહી ગઈ.

આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે વિસ્તૃત છણાવટ કરી છે જોવાનું ચૂકશો નહિ.

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
જુઓ વિડીયો

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય
  • June 17, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ૨૦૦૩-૨૦૦૪નો ગાળો એક એવા વળાંક તરીકે નોંધાયેલો છે, જેણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી એક અત્યંત જીદ્દી અને સત્તાધીશ રાજનેતા તરીકે સ્થાપિત કરી હતી.…

Continue reading
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો
  • June 16, 2026

Gujarat Farmers Protest History: છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત ખેડૂતોના વિરોધના સૂત્રો અને ટ્રેક્ટર રેલીઓના ઘોંઘાટથી ગુંજી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 3 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 6 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 8 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 8 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

  • June 17, 2026
  • 20 views
Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 5 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!