North India: ઉત્તર ભારતમાં કાશ્મીરીઓ ઉપર હુમલાના બનાવો કેમ વધી રહ્યા છે? નફરતની આંધી અચાનક કેમ ફૂંકાઈ ?જુઓ ખાસ વિશ્લેષણ

North India: ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કાશ્મીરી શાલ વેચનારાઓ અને વર્ષોથી વેપાર કરવા અહીં આવતા કાશ્મીરી વેપારીઓ સાથે હમણાં હમણાં મારપીટ અને હિંસાના બનાવો બની રહયા છે પરિણામે આવા કાશ્મીરી ભાઈઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે,તેઓ ઉપર હુમલા થઈ રહયા છે.શિયાળો બેસતાજ ખીણમાં કામની તકો ઓછી થઈ જાય છે ત્યારે સેંકડો કામદારો ઉત્તર ભારતના વિવિધ રાજ્યો, ખાસ કરીને હરિયાણા, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં દર વર્ષે શાલ અને કાશ્મીરી ભરતકામવાળા સુટ વેચવા આવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.

દરમિયાન હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં કાશ્મીરી શાલ વેચનારાઓ ઉપર શ્રેણીબદ્ધ સમાન ઘટનાઓ સામે આવી છે જેમાં મુખ્યત્વે ‘વંદે માતરમ કે ભારત માતાકી જય’ બોલવાનો ઇન્કાર કરનાર વિક્રેતાઓ સાથે મારપીટ થયાના કિસ્સા સામે આવી રહ્યા છે અને આ મામલે કેટલાક કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ થઈ છે ત્યારે નફરતના આ માહોલ ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ સવાલો ઉઠાવ્યા હતા અને આ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી.

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
જુઓ વિડીયો

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ
  • March 22, 2026

PM Modi: ઈરાન સંઘર્ષને કારણે ભારતમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં વધારો, મોંઘવારીમાં વૃદ્ધિ, શેરબજારમાં અસ્થિરતા અને સપ્લાય ચેઈનમાં અવરોધ જેવી અસરો શરૂ થઈ ચૂકી છે. LPG ગેસની અવેજીમાં નિત…

Continue reading
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!
  • March 21, 2026

Narendramodi:  દેશમાં ગેસનું મહા સંકટ ઉભું થયું છે અને લોકો ગેસ લેવા લાઈનો લગાવીને ઉભા હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે પણ સરકાર આ બધું માનવા તૈયાર નથી એક પત્રકારે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 5 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 8 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 13 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 8 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

  • March 22, 2026
  • 4 views