Narendramodi: ધોલેરાનો વિકાસ કેમ અટકી પડ્યો?મોદી સાહેબની છ વાતો ખૂબજ યાદ આવે છે! શુ હતી એ વાતો? જુઓ, ખાસ અહેવાલ

Narendramodi: વડાપ્રધાન મોદી સાહેબે ધોલેરા માટે ખૂબજ મોટા સપના જોયા હતા અને 900 કિમીનો ફેલાવો કરી વિકાસ માટેની વાતો કરી હતી અને ધોલેરાને ગુજરાતના વિકાસનું એન્જીન બનાવવા માટે રાજય સરકારે મોટી મોટી જાહેરાત કરી હતી પણ આજે વિકાસ જાણે અટકી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

મહત્વનું છે કે અહીં કોમન ઈફયુલએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઈપીપી)નો પાઈપલાઈન પ્રોજેકટ હેઠળ શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટની કેપેસીટી દરરોજ ૨૦ મિલીયન લીટર પાણી ધોલેરાને પહોંચાડવાનું હતું આંતરરાષ્ટ્રીય વ્યાપારના સ્થળ તરીકે ધોલેરાને પ્રસ્તુત કરવા માટે સરકારે રૂ.૩૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ મુકયા હતા.

ધોલેરામાં ડ્રેનેજ, પાણી, ઈલેકટ્રીસિટી, ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક સહિતની અંડર રાઉન્ડ સુવિધા સાથે વિશ્ર્વનો સૌથી મોટો સોલાર પાર્ક અને અમદાવાદની ગ્રીનસિટી તરીકે ૮ લેન્થનો હાઈવે બંને શહેરો વચ્ચે જોડાણ કરવાનું હતું ધોલેરાનું ડેવલોપમેન્ટ ૯૦૦ કિ.મી. જેટલું થવાનું સપનું હતું જે સિંગાપોર કરતા પણ મોટું માનવામાં આવતું હતુ. આ ઉપરાંત ધોલેરામાં ૧૨૦ કિ.મી. લાંબી પાણીની કેનાલ વગરે વાતો અને 2020 સુધીમાં ઘણું બધું સેટલ કરવાની વાત હતી પણ આજની તારીખમાં સપના અધૂરા રહી ગયા ગયાનું જણાઈ રહ્યું છે આ માટે નરેન્દ્રભાઈ મોદીએ છ મોટી વાત કરી હતી તે છ વાતો યાદ આવી રહી છે, એ વાતો સિનિયર પત્રકાર દિલીપ પટેલે યાદ અપાવી હતી જુઓ કઈ કઈ તે વાતો હતી જે મોદી સાહેબે કરી હતી પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!
  • March 20, 2026

BJP: નરેદ્ર મોદી અને તેમની ટીમ હાલમાં બંગાઓની ચૂંટણીમાં વ્યસ્ત છે તો બીજી તરફ ગેસની કટોકટી સર્જાઈ છે, લોકોની લાઈનો લાગી છે. અત્યાર સુધી પેટ્રોલના ભાવ કન્ટ્રોલ રહયા પણ આજથી…

Continue reading
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો
  • March 20, 2026

Keshubapa: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી, નેનો પ્રોજેક્ટ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!