BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

BJP: આજે જેઓ દેશના વડાપ્રધાન પદ શોભાવી રહયા છે તેવા નરેન્દ્રભાઈ મોદી પોતાના ગુરુ એવા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અગ્રણી નેતા અને સ્થાપક સભ્ય લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદે બિરાજે તેવી વાતો કરતા હતા અને તે વખતના વડાપ્રધાન મનમોહન સિંહે ભારતના રાજ્યો પણ નથી જોયા તેટલું ભ્રમણ અડવાણીજીએ કર્યું હોય તેઓ પાસે બહોળો અનુભવ છે અને ખરેખરતો અડવાણીએ દેશના વડાપ્રધાન હોવા જોઈએ તેમ મોદી કહેતા હતા પણ ત્યારબાદ બદલાયેલા સમીકરણોમાં 2013-2014 થી ધીમે ધીમે પાર્ટીની મુખ્ય નિર્ણય લેવાની પ્રક્રિયાઓ અને સક્રિય ચૂંટણી રાજકારણમાંથી પણ ગુરુ અડવાણી  દૂર થતા ગયા.

નરેન્દ્ર મોદીના ઉદય સાથે ગુરુ હાંસિયામાં ધકેલાઈ ગયા તે સૌ કોઈ જાણે છે,(2013-14): 2013 માં ગોવા રાષ્ટ્રીય કાર્યકારિણીમાં નરેન્દ્ર મોદીને 2014 ના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા પછી અડવાણી દૂર થતાં ગયા કારણકે તેઓનું વડાપ્રધાન પદનું સપનું માત્ર સપનું રહી ગયું અને શિષ્ય વડાપ્રધાન બનવાના હતા જે પછીથી બની પણ ગયા,ભાજપે વય અને અનુભવના આધારે વરિષ્ઠ નેતાઓના જૂથ, માર્ગદર્શક મંડળની રચના કર્યા પછી અડવાણીનો તેમાં સમાવેશ થઈ ગયો અને ત્યારબાદ સક્રિય રાજકારણમાંથી કાયમ માટે હાંસિયામાં ધકેલાઈ ગયા.

કારણ કે ત્યારબાદ 2019 ની સામાન્ય ચૂંટણીઓ માટે તેમનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ સામેલ નહોતું, અને ભાજપે તેમને ગાંધીનગરથી ટિકિટ આપી ન હતી,પાકિસ્તાન ટિપ્પણી (૨૦૦૫) જિન્નાહ પરની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી પછી આરએસએસ સાથેના તેમના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા.

આજે માત્ર તેમના જન્મ દિવસે મોદી સહિતના નેતાઓ તેમને ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી ફોટા પડાવે છે બાકીના દિવસોમાં તેઓને કોઈ યાદ કરતું નથી આમ, પક્ષને શૂન્યથી શિખર સુધી લઈ જનારા અડવાણી, પોતાના પક્ષમાં નવી પેઢીના ઉદય અને નીતિગત ફેરફારોને કારણે હાંસિયામાં ધકેલાઈ ગયા જોકે તેમને ૨૦૨૪ માં ભારત રત્ન આપવામાં આવ્યો ત્યારે હેડલાઈન્સમાં રહયા,કહેવાય છે ને કે ‘સમય બલવાન નહિ મનુષ્ય બલવાન!’

આમ,ભાજપના વરીષ્ઠ નેતા વડાપ્રધાન બની ન શક્યા તે વાત આજેપણ એટલી જ ચર્ચામાં છે કારણ કે બોલેલા બોલ ક્યારેય ભુલાતા નથી નરેન્દ્ર મોદીનો જૂનો વિડીયો આજેપણ જોઈ શકાય છે કે તેઓની ઈચ્છા હતી કે પોતાના ગુરુ વડાપ્રધાન બને પણ એવું શું થયું કે બાદમાં શિષ્ય જ ગાદી સંભાળી લીધી,સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ મુદ્દા ઉપર વિસ્તુત છણાવટ કરી છે તે વિડીયો જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

  • September 30, 2026
  • 9 views
Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

  • September 30, 2026
  • 6 views
Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

  • September 30, 2026
  • 7 views
Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

  • September 30, 2026
  • 8 views
SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 6 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 8 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત